બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / ગુજરાત / Extra / fire-in-pipalaj-at-ahmedabad-40-fire-vehicles

NULL / અમદાવાદ: પીપળજમાં લાગી ભીષણ આગ, 40થી વધુ ફાયર ફાઇટરની ગાડીઓ ઘટનાસ્થળે

vtvAdmin

Last Updated: 09:09 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

અમદાવાદ: પીરાણામાં આવેલ ગણેશનગરમાં એક લાકડાનાં પીઠામાં આગ લાગતા દોડધામ મચી ગઈ. આગે જોત જોતામાં વિકરાળ સ્વરૂપ ઘારણ કરી લીઘું. ઘટનાની જાણ ફાયર વિભાગને થતાની સાથે જ ઘટનાસ્થળે ફાયર ફાઇટરની 40થી વધુ ગાડીઓ દ્વારા આગ પર પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવા માટે પ્રયાસો ચાલુ કરવામાં આવ્યા હતા.

જો કે આગ પર કલાકોની ભારે જહેમત બાદ આગ પર ફાયર દ્વારા સંપૂર્ણ રીતે કાબુ મેળવી લેવામાં આવ્યો. આ વિકરાળ આગ લાગવાનું કોઇ કારણ હજી સામે આવ્યું નથી.  

દુર દુર સુધી  ભયંકર આગનાં ગોટેગોટા જોવા મળી રહ્યા હતા. ત્યારે આગને જોવા લોકોનાં ટોળા પણ ભેગા થઇ ગયા. આગ એટલી વિકરાળ હતી કે આસપાસની 5 ફેક્ટરીઓમાં પણ ફેલાઈ ગઇ. જેને લઈને ફાયર બ્રિગેડના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચી આગને કાબૂમાં લેવાનાં પ્રયત્નો શરુ કર્યા હતા. પવનની ગતિ વધારે હોવાના કારણે આગ જોત જોતામાં ખુબજ વિકરાળ બની જતા ફાયર વિભાગે બ્રિગેડ કૉલ જાહેર કર્યો.



આગ એટલી વિકરાળ હતી જેને ધ્યાનમાં રાખી ફાયર વિભાગ દ્વારા એમ્બ્યુલન્સને પણ ઘટનાસ્થળે બોલાવી દેવામાં આવી હતી. સાથે જ આસપાસનાં લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા. 

જો કે આગ પર કલાકોની ભારે જહેમત બાદ આગ પર ફાયર દ્વારા સંપૂર્ણ રીતે કાબુ મેળવી લેવામાં આવ્યો. આ વિકરાળ આગ લાગવાનું કોઇ કારણ હજી સામે આવ્યું નથી.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ