દૂર્ઘટના / અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં અગ્નિકાંડની આ તસવીરો જોઈ આંખો ભીની થઈ જશે

fire in Ahmedabad shrey hospital exclusive photo

દેશભરમાં કોરોના કાળ ચાલી રહ્યો છે. હોસ્પિટલો દર્દીથી હાઉસફુલ છે. કોરોનાની સારવાર લેવા માટે લોકો હોસ્પિટલ પર આસરો રાખી રહ્યા છે. પણ અમદાવાદની એક હોસ્પિટલમાં સારવાર માટે ગયેલા કોરોનાના દર્દીને મોત મળ્યું છે. આ ભયાનક ઘટનાની તસવીરો જોઈને તમે પણ રડી ઉઠશો.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x