બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

VTV / બિઝનેસ / financial planning tips for newly became parents

તમારા કામનું / પોતાના બાળકનું ફ્યુચર કરો સિક્યોર, આ ઈન્વેસ્ટમેન્ટ તમને બનાવશે આર્થિક રીતે મજબૂત

Arohi

Last Updated: 07:14 PM, 4 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો તમે માતા-પિતા બનવા જઈ રહ્યા છો તો અમુક ફાઈનાન્શિયલ પ્લાનિંગ પણ કરવી પણ જરૂરી બની જાય છે.

  • આ રીતે કરો તમારી ફાઈનાન્શિયલ પ્લાનિંગ 
  • બાળક મોટુ થાય ત્યાં સુધીના રોકાણ અને બચતની પ્લાનિંગ 
  • બાળકના શરૂઆતી જીવન માટે જરૂર કરો આ તૈયારી 

જો તમે માતા-પિતા બનવા જઈ રહ્યા છો તો અમુક ફાઈનાન્શિયલ પ્લાનિંગ પણ કરવી પણ જરૂરી બની જાય છે. નાનો મહેમાન ઘરમાં ખૂબ ખુશીઓ લાવવાની સાથે ઘણી બધી જવાબદારીઓ પણ લઈને આવે છે. 

બાળકના શરૂઆતી જીવન માટે જરૂર કરો આ તૈયારી 

  • ઘરનું બજેટ ફરી જુઓ અને સમીક્ષા કરો કે હવે તેમાં બીજી કેટલી રકમ ફરી જોડવી પડે તેમ છે. 
  • પોતાની ઈનકમના હિસાબથી બાળકના  ઓછામાં ઓછા 10 વર્ષ સુધીની જરૂરીતોના હિસાબથી રકમ જોડવાની પ્લાનિંગ કરો. 
  • એ જરૂરી નથી કે તમે ભેગી કરેલી રકમ બાળક માટે ભેગી કરીને મુકો. તમે રોકાણ અને બચત દ્વારા પણ ઘીમે ઘીમે ફંડ ભેગુ કરી શકો છો. 
  • બાળકો સહિત ઘરના દરેક સદસ્યની હેલ્થ વીમા કરાવો જેનાથી આજકાલની સ્થિતિમાં ચાલી રહેલી બીમારીઓ માટે તમારા સંતાન અને તમારી પાસે કવર હાજર રહે. 
  • હેલ્થ ઈન્શ્યોરન્સના પ્રોડક્ટ્સની જાણકારી લો અને બાળકોની ઉંમરના હિસાબથી પ્લાન રાખો. જેવો કે ફેમિલી ફ્લોટર પ્લાનને પોતાનો સારો વિકલ્પ હોઈ શકે છે જેનાથી માતા-પિતા અને 25 વર્ષ સુધીની ઉંમર વાળા સંતાનને ઓછી કિંમત પર કવર મળી શકે છે. 

અમુક લોન્ગ ટર્મ ગોલ વિશે જાણો 

  • બાળકોના અભ્યાસ વિશે વિચારવા માટે સારી રકમ પણ તમારે ભેગી કરવી પડશે અને સમય સમય પર વધારવું પણ પડશે. તેના માટે તમે પણ કોઈ ઈનકમ પ્લાન લઈ શકો છો અને સરકારી સિક્યોરિટીઝ અથવા પોસ્ટ ઓફિસની સ્કીમોમાં રોકાણ કરી શકો છો. 
  • સંતાન બાળક છે કે બાળકી તેમની શિક્ષા સારી હોય તો તેના માટે બચત ઉપરાંત રોકાણની પણ પ્લાનિંગ કરી શકો છો. માટે ઈન્શ્યોરન્સ, મ્યુચ્યુઅલ ફંડ, ગોલ્ડ બોન્ડ અથવા ઈક્વિટીમાં રોકાણ કરી શકો છો. 
  • આ બધા બાદ બાળકને તેના કરિયર સુધીના સમય માટે તૈયાર કરી શકો છો.
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ