બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ગુજરાત / Fear of agitation on Tuesday on the issue of VIP Darshan in Dakor

આંદોલનની ચીમકી / ડાકોરમાં VIP દર્શન મુદ્દે હજુ ઉકળતો ચરુ: મંગળવારે આંદોલન કરવાની ચીમકી, અમીર-ગરીબમાં ભેદ રખાતો હોવાનો આરોપ

Kishor

Last Updated: 06:51 PM, 9 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ડાકોર મંદિરમાં પણ અંબાજીની જેમ VIP દર્શન બંધ કરવાને લઈ આંદોલન છેડાઈ તો નવાઈ નહિ! આ અંગે મંગળવાર સુધીની અલ્ટીમેટમ અપાયું છે.

  • ડાકોર મંદિરમાં VIP દર્શનનો મામલો
  • VIP દર્શનને લઈ આવનારા દિવસોમાં વિવાદ વકરવાની સંભાવના
  • ડાકોર મંદિરમાં VIP દર્શન બંધ નહિ કરવામાં આવે તો મંગળવારે આંદોલનની ચીમકી

ખેડા ખાતે ડાકોરના ઠાકોર કરોડો લોકોની આસ્થાના અખૂટ સાગર સમાન છે. જે ડાકોર મંદિરમાં પૈસા આપી VIP દર્શન કરાવવામાં આવતું હોવાનો મુદ્દે ફરી ઘમાસાણ સર્જાયું છે. હવે ડાકોર મંદિરમાં VIP દર્શન બંધ કરાવવાની માંગ સાથે આંદોલનની ચિમકી ઉચ્ચારવામાં આવી છે. ધર્મના નામે ધંધા સમાના આ પ્રથા અંગે સોશિયલ મીડિયામાં મુદ્દો ગરમાયો છે અને ભક્તોમાં ભારોભાર રોષની લાગણી જોવા મળી રહી છે. ટ્રસ્ટીઓ પૈસાદાર-ગરીબોમાં તફાવત રાખતા હોવાના આકરા આરોપસર VIP દર્શન જો બંધ કરવામાં નહિ આવે તો મંગળવારે ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચિમકી ઉચ્ચારવામાં આવી છે.

પહેલીવાર ડાકોરના આભમાં LED ધજાના દર્શન: ભરવાડ પરિવારે બે જ દિવસમાં કરાવી  તૈયાર, જુઓ PHOTOS | A modern LED dhaja was installed in the Ranchodharaiji  temple in Dakor
બની બેઠેલા ટ્રસ્ટીઓ ભક્તો સાથે અમીર અને ગરીબનો તફાવત રાખતા હોવાનો આક્ષેપ 
ડાકોર મંદિરમાં VIP દર્શનને લઈને જો નમતું જોખવામા નહિ આવે તો VIP દર્શનને લઈ આવનારા દિવસોમાં વિવાદ વકરવાની સંભાવના જોવા મળી રહી છે. ડાકોર મંદિરમાં પણ અંબાજીની જેમ VIP દર્શન બંધ કરવાની રજુઆત સાથે આંદોલનકારીઓએ ચીમકી ઉચ્ચારી છે.

શુ છે સમગ્ર મામલો?

અગાઉ ડાકોરમાં મંદિરની કમિટી દ્વારા વિવાદિત નિર્ણય લેવાયો હતો. જેમાં હવે ભક્તોએ રણછોડ રાયના નજીકથી દર્શન માટે રૂ.500 ચૂકવવા પડશે. આ સાથે મહિલાઓની લાઈનમાં પુરૂષે જઈ દર્શન કરવા હોય તો 250 રૂપિયા ચાર્જ વસૂલાશે. આ નિર્ણયને લઈને વિવાદના બીજ રોપાયા છે. મહિલાઓ માટેની દર્શનની જાળીએથી પુરુષે દર્શન કરવા હોય તો 250 રૂપિયા ન્યોછાવર પેટે ચાર્જ વસુલાશે. જેને લઈને ભક્તોમાં રોષ જોવા મળી રહ્યો છે. VIP દર્શનની વ્યવસ્થા પાછી ખેંચવાની માગણી સાથે ઉપવાસ આંદોલન પર ઉતરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ