બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / false narratives are created about the judges difficult to swallow says cji nv ramana

BIG NEWS / દેશમાં ન્યાયાધીશો પર હુમલાઓ વધ્યા, નેતાઓ અને સરકારી બાબુઓને નિવૃત્તિ પછી સિક્યોરીટી મળે છે પણ જજને નહીં: CJI રમન્ના

Pravin

Last Updated: 01:30 PM, 23 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશના મુખ્ય ન્યાયધીશ એનવી રમણાએ શનિવારે ઝારખંડની રાજધાની રાંચીમાં જ્યૂડિશિયલ એકેડમીમાં આયોજીત એક કાર્યક્રમમાં ભાગ લીધો હતો.

  • સીજેઆઈ ઝારખંડના એક કાર્યક્રમમાં હાજ રહ્યા હતા
  • અહીં સંબોધનમાં તેમણે ન્યાયપાલિકાને લઈને કહી હતી આ વાત
  • જજોની સુરક્ષાનો મુદ્દો પણ ઉઠાવ્યો

દેશના મુખ્ય ન્યાયધીશ એનવી રમણાએ શનિવારે ઝારખંડની રાજધાની રાંચીમાં જ્યૂડિશિયલ એકેડમીમાં આયોજીત એક કાર્યક્રમમાં ભાગ લીધો હતો. તેમણે અહીં કહ્યું કે, જજોના નેતૃત્વવાળા કથિત સરળ જીવન વિશે ખોટા નેરેટિવ બનાવામાં આવે છે. સહન કરવું અઘરુ છે, લોકો મોટા ભાગે ભારતીય જ્યૂડિશિયલ સિસ્ટમના તમામ સ્તર પર લાંબા સમયથી અટવાયેલા કેસોની ફરિયાદો કરતા રહે છે. 

સીજેઆઈએ ઝારખંડના રાંચીમાં આયોજીત એક કાર્યક્રમમાં આગળ કહ્યું કે, કેટલાય મોકા પર, મેં અટવાયેલા કેસોના મુદ્દાને ઉઠાવ્યા છે. હું જજોને તેમની પુરી ક્ષમતા સાથે કામ કરવામાં સક્ષમ બનાવવા માટે ફિઝિકલ અને પર્સનલ બંને રીતે માળખાગત રીતે સુધારની જરૂરિયાતને પુરજોર વકિલાત કરતો આવ્યો છું. સીજેઆઈએ આગળ કહ્યું કે, હાલમાં ન્યાયપાલિકાની સામે સૌથી મોટો પડકાર એક  નિર્ણય લેવાના મામલામાં પ્રાથમિકતા આપવી છે. ન્યાયાધીશ સામાજિક વાસ્તવિકતાઓેથી આંખો બંધ કરી શકે નહીં. સિસ્ટમને ટાળવાના યોગ્ય સંઘર્ષો અને બોઝથી બચવા માટે જજને પ્રેસિંગ મેટર્સને પ્રાથમિકતા આપવી જોઈએ.

સીજેઆઈએ આગળ કહ્યું કે, હાલના દિવસોમાં જજો પર ફિઝિકલ હુમલાઓ વધ્યા છે. કોઈ પણ પ્રકારની સુરક્ષા અથવા સુરક્ષાના આશ્વાસન સાથે જજોને તે જ સમાજમા રહેવાનું છે, જેને તેમણે દોષિ ઠેરવ્યા છે. તેમણે કહ્યું કે, નેતાઓ, બ્યૂરોક્રેટ્સ, પોલીસ અધિકારીઓ અને અન્ય જન પ્રતિનિધિઓને તેમની નોકરીની સંવેદનશીલતાના કારણે રિટાયરમેંટ બાદ પણ સુરક્ષા આપવામા આવે છે. કઠણાઈ એ છે કે, જજોને સમાન રીતે સુરક્ષા આપવામા આવતી નથી.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ