બ્રેકિંગ ન્યુઝ

logo
logo

IFFCO ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો વિજય, બિપિન પટેલની હાર

logo

સુરતમાં આવકવેરા વિભાગના દરોડા, એશ્વર્યા ગ્રુપ પર IT વિભાગની કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: દાહોદ લોકસભા બેઠક પર મતદાનમાં બુથ કેપ્ચરીંગ મામલે ચૂંટણી પંચ દ્વારા મહત્વનો નિર્ણય, 11 મે નાં રોજ રી પોલ કરવા આદેશ આપ્યો

logo

ધોરણ 10 બોર્ડની પરીક્ષાનું પરિણામ 11મેએ જાહેર થશે

logo

કચ્છમાં ભુકંપનો આંચકો અનુભવાયો

logo

ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહનું 82.45% પરિણામ

logo

ધોરણ-12 સામાન્ય પ્રવાહનું 91.93% પરિણામ

logo

આજે ઈફ્કોના ડિરેક્ટર માટે યોજાશે ચૂંટણી

logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

VTV / બિઝનેસ / Exports slip in Dec 2020 trade deficit widens by 25% as import increases

અર્થતંત્ર / ડિસેમ્બર 2020માં દેશના એક્સપોર્ટમાં કડાકો; નાણાકીય ખાધની ખીણ વધુ ઊંડી બની

Shalin

Last Updated: 03:05 PM, 3 January 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતની નાણાકીય ખાધમાં ગયા મહિને એક વર્ષ કરતા તોતિંગ 26% વધારો થયો છે.

વર્ષ 2019ના ડિસેમ્બર મહિનામાં ટ્રેડ ડેફિસિટ એટલે કે નાણાકીય ખાધ 12.49 અબજ ડોલર હતી જે વર્ષ 2020ના ડિસેમ્બર મહિનામાં આશરે 25.78% વધીને 15.71 અબજ ડોલર થઇ ગઈ છે. 

દેશની નિકાસમાં ઘટાડો

વાણિજ્ય મંત્રાલયના આ ડેટામાં એવું પણ જાણવા મળ્યું છે કે ભારતની નિકાસ 0.8% જેટલી ઘટી ગઈ છે. વર્ષ 2019ના ડિસેમ્બર મહિનામાં ભારતની નિકાસ 27.11 અબજ ડોલર હતી જે વર્ષ 2020ના ડિસેમ્બર મહિનામાં ઘટીને 26.89 અબજ ડોલર થઇ ગઈ છે.

દેશની આયાતમાં વધારો

વર્ષ 2019ના ડિસેમ્બર મહિનામાં ભારતની આયાત 39.5 અબજ ડોલર હતી જે વર્ષ 2020ના ડિસેમ્બર મહિનામાં વધીને 42.6 અબજ ડોલર થઇ ગઈ છે.

માલસામાનની નિકાસમાં ઘટાડો

2020ના એપ્રિલથી ડિસેમ્બર મહિનામાં પહેલાના વર્ષના એપ્રિલથી ડિસેમ્બર કરતા માલસામાનની નિકાસમાં 8.74%નો ઘટાડો થયો હતો. 2020ના એપ્રિલથી ડિસેમ્બર મહિનામાં માલસામાનની નિકાસ 200.55 અબજ ડોલર હતી જે 2019ના એપ્રિલથી ડિસેમ્બર મહિનામાં 238.27 અબજ ડોલર હતી.

ફાર્મા ક્ષેત્રમાં નિકાસમાં વધારો 

વિદેશમાં દવાઓ અને ફાર્માસ્યુટિકલની નિકાસમાં ભારતના એક્સપોર્ટ 17% વધ્યા છે. બીજી બાજુ સોનાની આયાત 2 અબજ ડોલર જેટલી વધી છે. આ આયાત ગયા વર્ષ કરતા 82% વધુ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ