બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / ગુજરાત / Extra / evm-machine-complaints-cm-rupani-said-congressis-like-small-children

NULL / કોંગ્રેસીઓ નાના બાળકો જેવા; EVM મશીનની ફરિયાદ મામલે CM રૂપાણીએ આપ્યું નિવેદન

vtvAdmin

Last Updated: 05:38 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

અમદાવાદઃ પ્રથમ તબક્કાની ચૂંટણીમાં કોંગ્રેસે EVM મશીનને લઇને કરેલી ફરિયાદને લઇ વિજય રૂપાણીએ નિવેદન આપ્યું છે. અમદાવાદમાં જનસભા દરમિયાન રૂપાણીએ કોંગ્રેસીઓને નાના બાળકો જેવા ગણાવ્યા હતા. EVMના મશીનને હાસ્યાસ્પદ ગણાવ્યો હતો.

સાથે લોકોને ઠક્કરબાપા નગરના ભાજપના ઉમેદવાર વલ્લભ કાકડીયાને જંગી મતદાનથી જીતાડવાની વાત કરી હતી. ઉલ્લેખનીય છે કે પ્રથમ તબક્કાના મતદાનમાં કોંગ્રેસે EVM મશીન વાઇફાઇ સાથે કનેક્ટ થયું હોવાનો મુદ્દો ઉઠાવ્યો હતો. 

ગુજરાત વિધાનસભાની ચૂંટણી અંતર્ગત પ્રથમ તબક્કાની ૮૯ બેઠકો માટે શનિવાર મતદાનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ સંજોગોમાં EVM મશીન વાઈ-ફાઈ સાથે કનેક્ટ થતું હોવાની ફરિયાદો કોંગ્રેસ દ્વારા કેટલીક જગ્યા પર કરવામાં આવી હતી. જેને લઈ CM વિજય રૂપાણી દ્વારા કોંગ્રેસીઓને નાના બાળકો જેવા ગણાવ્યા હતા.

જેને લઈ સમગ્ર માહોલ હાસ્યાસ્પદ બન્યા હતો. સાથે જ લોકોને ભાજપના ઠક્કરબાપા નગરના ઉમેદવાર વલ્લભભાઈ કાકડીયાને જંગી મતદાનથી જીતાડવાની વાત કરી હતી.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ