બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / 'Even our tribal sisters will now make Apple phones', Union Minister's big statement

સારી વાત / એપલનો ફોન વાપરવા માગતા લોકો માટે ખુશખબર, કેન્દ્રીય મંત્રીના એલાનથી ઝૂમી ઉઠશો, જાણો શું કહ્યું

Hiralal

Last Updated: 05:35 PM, 15 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ એવું જણાવ્યું છે કે દેશમાં હવે એપલના ફોન બનવા લાગ્યાં છે અને આદિવાસી મહિલાઓ તેનું નિર્માણ કરશે.

  • કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ
  • કહ્યું કે હવે ભારતમાં બની રહ્યા છે એપલના ફોન
  • આદિવાસી મહિલાઓ પણ કરશે એપલના ફોનનું નિર્માણ 
  • દેશભરમાં 5જી ટેકનોલોજી માટે 100 લેબ બનાવાશે 

ભારતમાં હવે એપલના ફોન બનવા લાગ્યાં છે અને બેંગ્લુરુમાં તેની એક કંપની પણ શરુ થઈ છે. આ વાતની જાણકારી કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે આપી છે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે તેમણે કહ્યું કે હવે એપલનો આઇફોન ભારતમાં બની રહ્યો છે અને તેની સૌથી મોટી ફેક્ટરી બેંગલુરુ નજીક આવી રહી છે. ખુશીની વાત એ છે કે આદિવાસી સમુદાયની આપણી બહેનો પણ ભારતમાં આઇફોનનું ઉત્પાદન કરશે.અશ્વિની વૈષ્ણવે દેશવાસીઓને આદિવાસી ગૌરવ દિનની શુભેચ્છા પાઠવી છે. આ દરમિયાન તેમણે કહ્યું કે, આદિવાસી સમુદાયની અમારી બહેનો પણ ભારતમાં એપલ આઈફોન બનાવશે. 

ટ્વીટ પર સલામ
અશ્વિની વૈષ્ણવે ટ્વિટ કરીને ભગવાન બિરસા મુંડાને તેમની જન્મ જયંતિ પર નમન કર્યા હતા. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "ભગવાન બિરસા મુંડાજીની જન્મજયંતિ પર 'ધરતી આબા. 

5G ટેક્નોલોજી માટે 100 લેબ્સ સ્થપાશે
કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે ભારત સરકાર દેશભરમાં 5જી ટેકનોલોજી માટે 100 લેબ બનાવવાની યોજના બનાવી રહી છે. તેમાંથી 12 લેબનો ઉપયોગ વિદ્યાર્થીઓને ટ્રેનિંગ આપવા માટે કરવામાં આવશે. તેમણે ભારતીય મોબાઇલ કોંગ્રેસમાં ભાગ લેનારી કંપનીઓને નવા ટેલિકોમ બિલ માટે તેમના ઇનપુટ્સ આપવા જણાવ્યું છે. નવા ટેલિકોમ બિલની મદદથી સરકાર લાયસન્સિંગ સિસ્ટમને સરળ બનાવવા માંગે છે.

સરકાર લાઇસન્સિંગ સિસ્ટમને સરળ બનાવવા માંગે છે
આઈટી અને રેલવે મંત્રી વૈષ્ણવે આગળ કહ્યું કે સરકાર તમામ ટેલિકોમ કંપનીઓ માટે લાઇસન્સિંગ વ્યવસ્થાને સરળ બનાવવા માંગે છે. તે આ દિશામાં પણ કામ કરી રહી છે. આ દરમિયાન એચએફસીએલે 5જી લેબ સેવા શરૂ કરવાની જાહેરાત કરી હતી. તેનાથી સરકારને ફાયદો થશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ