બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / વિશ્વ / Elon Musk and bernard arnault paris lunch photo went viral, anand mahindra also tweeted

વિશ્વ / પેરિસમાં થયું 'દુનિયાનું સૌથી મોંઘું લન્ચ', એલોન મસ્ક અને અરનૉલ્ટનો આ ફોટો જોઈ આનંદ મહિન્દ્રાએ પણ કર્યું ટ્વીટ

Vaidehi

Last Updated: 03:34 PM, 18 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દુનિયાનાં 2 સૌથી અમીર વ્યક્તિ મસ્ક અને અરનૉલ્ટે પોતાની ફેમિલી સાથે પેરિસમાં કર્યું. જેનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

  • પેરિસમાં 'દુનિયાનું સૌથી મોંઘું લન્ચ'થયું
  • દુનિયાનાં 2 સૌથી અમીર વ્યક્તિએ કર્યું ફેમિલી લન્ચ
  • એલોન મસ્ક અને અરનૉલ્ટનો આ ફોટો વાયરલ

દુનિયાનાં સૌથી અમીર લોકો એલન મસ્ક અને બર્નાર્ડ એરનૉલ્ટે ફેમિલી સાથે પેરિસમાં લન્ચ કર્યું જેનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ બંને વ્યક્તિને એકસાથે જોઈને લોકો અનેક સવાલો કરી રહ્યાં છે. ત્યારે આનંદ મહિન્દ્રાએ પણ એક ટ્વીટ શેર કર્યું જેમાં તેમણે લખ્યું કે પત્નીએ પૂછ્યું છે'એલન મસ્ક અને અરનૉલ્ટનાં લંચનું બિલ કોણે ભર્યું હશે?'

ક્લોઝ ફેમિલી લન્ચ 
અત્રે ઉલ્લેખનીય છે કે અરનૉલ્ટ અને મસ્ક પોતાની ફેમિલીનાં ક્લોઝ લોકો સાથે પરિસમાં લન્ચ માટે ગયાં હતાં જેના ફોટો પુત્ર અંટોની અરનૉલ્ટે સોશિયલ મીડિયા પર કરી હતી. મસ્કની માતા મેય મસ્ક અને અરનોલ્ટનાં 2 પુત્રો એંટોની અને એલેક્ઝેંડર લન્ચમાં જોડાયા હતાં.

આનંદ મહિન્દ્રાની પત્નીએ રમૂજી પ્રશ્ન પૂછ્યો
આ બંનેનો ફોટો  જોઈને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાનાં માલિક આનંદ મહિન્દ્રાની પત્નીએ એક રમૂજી પ્રશ્ન પૂછ્યો. આનંદ મહિન્દ્રાએ બંનેનો ફોટો અને નેટવર્થ લખીને ટ્વીટ કર્યું કે તેમની પત્ની પૂછી રહી છે કે બંનેનાં લન્ચનું બિલ કોણે ભર્યું હશે? બંનેની પાસે અપાસ સંપત્તિ છે.

આ કારણોસર બંનેની મુલાકાત થઈ
એલન મસ્ક પેરિસમાં વાઈવા ટેક્નોલોજી કોન્ફેરેન્સમાં જોડાવા ગયાં હતાં જે દરમિયાન તે બર્નાર્ડ અરનૉલ્ટને પણ મળ્યાં. આ એન્યુઅલ કોન્ફેરેન્સમાં એલન મસ્ક અને બર્નાર્ડ ઓફિશિયલ સ્પીકર હતાં. આ સિવાય ફ્રાંસનાં પ્રેસિડેંટ ઈમેન્યુએલ મેક્રોન અને માર્ક બેનિઓફ પણ આ ઈવેન્ટનાં સ્પીકર હતાં.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ