બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / Election Commission of India allots the 'Two Swords & Shield symbol' to Eknath Shinde faction

રાજનીતિ / ઉદ્ધવ ઠાકરે બાદ હવે એકનાથ શિંદેને મળ્યું નવું ચૂંટણી નિશાન, ચૂંટણી પંચે આપ્યું તલવાર-ઢાલનું ચિન્હ

Hiralal

Last Updated: 06:05 PM, 11 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉદ્ધવ ઠાકરે બાદ હવે ચૂંટણી પંચે એકનાથ શિંદે જૂથને તલવાર અને ઢાલનું ચૂંટણી ચિન્હ ફાળવી આપ્યું છે. શિંદે જૂથ હવે આગામી પેટાચૂંટણી આ નિશાન પર લડશે.

  • ઉદ્ધવ બાદ હવે એકનાથ શિંદે જૂથને મળ્યું ચૂંટણી નિશાન 
  • ચૂંટણી પંચે ફાળવ્યું નવું નિશાન 
  • તલવાર- ઢાલ પર લડશે ચૂંટણી 

ચૂંટણી પંચે મંગળવારે એકનાથ શિંદે જૂથને ચૂંટણી ચિહ્ન જારી કર્યું છે. પંચે શિંદે જૂથને બે તલવારો અને એક ઢાલનું પ્રતીક ફાળવી આપ્યું છે. આ પહેલા સોમવારે ચૂંટણી પંચે ઉદ્ધવ ઠાકરેને ટોર્ચનું નિશાન ફાળવી આપ્યું હતું તે ઉપરાંત ઉદ્ધવને પાર્ટીનું નવું નામ પણ મળ્યું હતું. પંચે ઉદ્ધવને શિવસેના ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે રાખવાની પણ મંજૂરી આપી છે. 

ઉદ્ધવ કે શિંદે એક પણ જૂથ નહીં વાપરી શકે શિવસેનાનું ઓરિજનલ ચૂંટણી નિશાન
ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલા ચૂંટણી પંચે ઉદ્ધવ અને શિંદે જૂથને શિવસેનાના ઓરિજનલ ચૂંટણી નિશાન ધનુષ- બાણને જપ્ત કરી લીધું હતું અને બન્નેને નવા નિશાન સાથે અંધેરી પેટાચૂંટણી લડવાની સલાહ આપી હતી. પંચના આદેશ બાદ ઉદ્ધવ અને શિંદેએ પોતપોતાની પસંદગી પ્રમાણેના ચૂંટણી નિશાન પંચને સુપ્રત કર્યાં હતા જેમાંથી પંચે એક ફાઈનલ નામ પર મંજૂરીની મહોર લગાવી હતી. 

ઉદ્ધવ ઠાકરે જૂથને મળ્યું મશાલનું ચિન્હ
સોમવારે ચૂંટણી પંચે ઉદ્ધવ ઠાકરે જૂથને મશાલનું ચૂંટણી ચિન્હ આપ્યું હતું. ઉદ્ધવ ઠાકરેની આગેવાનીવાળી શિવસેનાનું આ જૂથ હવે મશાલના ચિન્હ પર 3 નવેમ્બરે અંધેરી પેટાચૂંટણી લડશે. 

ઉદ્ધવ કે શિંદે નહીં મૂળ શિવસેના અને તેના નિશાન ધનુષ-બાણ પર નહીં લડી શકે ચૂંટણી
3 નવેમ્બરે અંધેરી બેઠકની પેટાચૂંટણી યોજાવાની છે અને તે માટે હવે ઉદ્ધવ કે શિંદે જૂથ તેમને મળેલા નવા નિશાન સાથે ચૂંટણી લડશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ