બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / Eat these vegetables raw including garlic, the risk of cancer will be avoided
Sanjay Vibhakar
Last Updated: 04:28 PM, 1 February 2024
ADVERTISEMENT
આ શાકભાજીને કાચું ખાવાથી સ્વાસ્થ્ય સારું રહેશે.
બ્રોકોલી
બ્રોકોલીને ઉકાળીને ખાવાની જગ્યાએ કાચી ખાવાથી ઘણા ફાયદાઓ થાય છે. તેનાથી કેન્સર, હ્રદય રોગ, સોજો અને તણાવ જેવી સમસ્યાઓથી રાહત મળે છે.
ADVERTISEMENT
ડુંગળી
ડુંગળી રાંધવામાં આવે તો તેના ઘણા પોષક તત્વો નષ્ટ થઈ જાય છે. ઘણા લોકો તેને સલાડમાં કાચી ખાવાનું પસંદ કરે છે. તેનાથી કેન્સર જેવી ગંભીર સમસ્યાઓથી બચી શકાય છે.
ADVERTISEMENT
લસણ
ડુંગળીની જેમ લસણ પણ કેન્સર સામે રક્ષણ આપે છે. લસણને રાંધવામાં આવે તો તેના પોષક તત્વો નષ્ટ થઈ જાય છે. લસણને કાચું ખાવામાં આવે તો તેનાથી હ્રદયનું સ્વાસ્થ્ય સારું રહે છે.
ADVERTISEMENT
બ્લૂબેરી
બ્લૂબેરીમાં એન્ટીઓક્સિડેન્ટ હોય છે. જેના ઘણા ફાયદાઓ છે. બ્લૂબેરી કાચી જ ખાવી જોઈએ.
વાંચવા જેવું: કબજિયાતને દવા નહીં, આ ચીજ જડમૂળથી નાબૂદ કરી નાખજે, લેતાની સાથે જ સવારમાં પેટ સાફ
ADVERTISEMENT
લાલ શિમલા મિર્ચ
લાલ શિમલા મિર્ચ વિટામિન C નું ઉત્તમ સ્ત્રોત છે. તેને રાંધવામાં આવે તો તેના વિટામિન નષ્ટ થઈ જાય છે. એટલા માટે લાલ શિમલા મિર્ચને કાચું ખાવું જોઈએ.
ADVERTISEMENT
બીટ
બિટમાં વિટામિન C, ફાયબર, ફોલેટ અને મેગ્નેશિયમ જેવા પોષક તત્વો હોય છે. જો બીટને રાંધવામાં આવે તો આ પોષક તત્વો 25% ઓછા થઈ જાય છે. એટલા માટે બીટને કાચું ખાવું જોઈએ.
અનાનસ
અનાનસમાં વિટામિન C હોય છે. તેનાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે. અનાનસ રાધીને ન ખાવું જોઈએ. તેને કાચું જ ખાવું જોઈએ.
સંકળાયેલા મુદ્દાઓ
Sanjay Vibhakar is a journalist with VTV Gujarati.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.