બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / Earlier only two nations, US and Israel, used to retaliate, now india gives- amit shah

નિવેદન / મોદી પીએમ બન્યા પછી ભારત US અને ઈઝરાયલની જેમ આતંકી હુમલાનો તરત જવાબ આપે છે-અમિત શાહ

Hiralal

Last Updated: 05:30 PM, 3 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બેંગ્લુરુમાં એવું જણાવ્યું કે આતંકી હુમલાના 10 દિવસની અંદર ભારતે સર્જિકલ સ્ટ્રાઈક કરી હતી.

  • અમિત શાહ એક કાર્યક્રમમાં ભાગ લેવા આવ્યાં બેંગ્લુરુ
  • કહ્યું આતંકી હુમલાના 10 દિવસની અંદર ભારતે સર્જિકલ  કરી સ્ટ્રાઈક
  • પહેલા અમેરિકા અને ઈઝરાયલ આતંકી હુમલાના તરત જવાબ આપતા
  • હવે ભારતે પણ આ બન્ને દેશ સાથે જોડાયું છે

બેંગ્લુરમાં ગૃહમંત્રી અમિત શાહે એવું જણાવ્યું કે નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી બન્યા તે પછી 2016માં ઉરી અને 2019માં પુલવામામાં આતંકી હુમલા થયા હતા અને તેના 10 દિવસની અંદર અમે પાકિસ્તાનની જઈને સર્જિકલ સ્ટ્રાઈક કરી હતી.

શાહે સર્જિકલ સ્ટ્રાઈક પર સવાલ ઊભા કરનારને આપ્યો જવાબ 

શાહે કહ્યું કે કેટલાક લોકો સર્જિકલ સ્ટ્રાઈક પર સવાલ ઊભા કરે છે હું તેમને કહેવા માગું છે કે આવા કામની ખૂબ મોટી અસર પડતી હોય છે. હવે આખી દુનિયા જાણે છે કે કોઈ પણ ભારતીય સરહદ સાથે ગુસ્ખાતી કરશે તો તેને જડબાતોડ જવાબ આપવામાં આવશે. 

અમેરિકા અને ઈઝરાઈલની જેમ ભારત પણ આતંકી હુમલાને આપે છે જડબાતોડ જવાબ 

અમિત શાહે કહ્યું કે અત્યાર સુધી તો ઈઝરાયલ અને અમેરિકા જ બે દેશ એવા હતા કે જેઓ તેમની સરહદ કે મિલિટરી સાથે કોઈ ગુસ્તાખી થાય તો તેઓ તરત તેને જડબાતોડ જવાબ આપતા પરંતુ હવે પીએમ મોદીને કારણે આપણો મહાન દેશ પણ આ ગ્રુપ સાથે જોડાયો છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ