બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ધર્મ / Dussehra 2023 shami tree puja for money and prosperity on vijaya dashami

આસ્થા / દશેરાના દિવસે આ વૃક્ષની અચૂકથી પૂજા કરો, ઘરમાં થશે સોનાનો વરસાદ, લક્ષ્મી ક્યારેય દૂર નહીં જાય

Arohi

Last Updated: 08:33 AM, 24 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Dussehra 2023: દશેરા પર આ વૃક્ષની પૂજા કરવાથી ઘરમાં સોનાનો વરસાદ થાય છે. પૂજાના કારણે લક્ષ્મીજી પ્રસન્ન થાય છે અને ક્યારેય ઘરથી દૂર નથી થતા. જેથી ધનની કમી ક્યારેય નથી આવતી.

  • દશેરા પર કરો આ વૃક્ષની પૂજા 
  • ઘરમાં થશે સોનાનો વરસાદ
  • ક્યારેય નહીં થાય ધનની કમી 

આજે દેશભરમાં દશેરા એટલે કે વિજયા દશમીનો તહેવાર ઉજવવામાં આવશે. કહેવાય છે કે આ દિવસે ભગવાન રામે રાવણનો સંહાર કર્યો હતો. દશેરા પર શમીના વૃક્ષની પૂજાનું ખાસ મહત્વ છે. આ દિવસે શમીના વૃક્ષની પૂજા કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે. 

પૌરાણિક કથા
વિજયાદશમી પર શમીના વૃક્ષની પૂજા સાથે જોડાયેલી એક કથા પણ છે. કથા અનુસાર મહર્ષિ વર્તન્તુના શિષ્ય કોત્સ હતા. મહર્ષિ વર્તુન્તુએ કોત્સ પાસેથી શિક્ષા લીધા બાદ ગુરૂ દક્ષિણાના રૂપમાં 14 કરોડ સ્વર્ણ મુદ્રાઓ માંગી હતી. 

ગુરૂ દક્ષિણા માટે કોત્સ મહારાજ રધુની પાસે આવ્યા અને તેમની પાસે સ્વર્ણ મુદ્રાઓ માંગી. પરંતુ રાજાનો ખજાનો ખાલી હતો તેથી તેમણે ત્રણ દિવસનો સમય માંગ્યો. રાજા સ્વર્ણ મુદ્રાઓને ભેગી કરવાનો ઉપાય વિચારવા લાગ્યા. તેમણે ભગવાન કુબેર પાસે પણ મુદ્રાઓ માંગી. પરંતુ કોઈ ફાયદો ન થયો. 

ત્યારે રાજા રઘુએ સ્વર્ગ લોક પર આક્રમણ કરવા વિશે વિચાર્ય. રાજાએ આ પગલાથી દેવરાજ ઈંદ્ર ગભરાઈ ગયા અને કુબેરને સ્વર્ણ મુદ્રાઓ આપવા કહ્યું. ઈંદ્ર દેવના આદેશ પર કુબેરે રાજાના ત્યાં હાજર શમી વૃક્ષના છોડને સ્વર્ણમાં બદલી નાખ્યો. વિજયાદશમીના દિવસે આ ઘટના બની હતી. ત્યારથી દશેરા પર શમીના વૃક્ષની પૂજા કરવાની પરંપરા ચાલી છે. આ દિવસે શમીની પૂજાથી ધનધાન્યની પ્રાપ્તિ થાય છે. 

કેવી રીતે કરશો પૂજા? 
દશેરાના દિવસે ગંગા કે નર્મદાનું જળ શમીના વૃક્ષને અર્પિત કરો. દીવો કરીને તેની આરતી કરો અને વૃક્ષને પ્રણામ કરો. પૂજા બાદ વૃક્ષના પાન તોડને મંદિરમાં મુકી દો. લાલ કપડામાં અક્ષત, એક સોપારીની સાથે આ પાનને બાંધી લો. ત્યાર બાદ તેની પોટલીને ગુરૂ કે વૃદ્ધ પાસેથી પ્રાપ્ત કરો અને ભગવાન શ્રીરામની પરિક્રમા કરો. તમારા ઘરે ક્યારેય ધનની કમી નહીં થાય. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ