બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / મનોરંજન / બોલિવૂડ / dunki first review out shah rukh khan rajkumar hirani movie

બોલિવુડ / Dunki Movie Review: 'શાહરૂખની ડંકી છે માસ્ટરપીસ, ભારતીય સિનેમામાં આવું ક્યારેય નથી જોયું', જુઓ શું કહે છે ફિલ્મ રિવ્યૂ

Arohi

Last Updated: 03:56 PM, 13 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Dunki First Review: શાહરૂખ ખાન સ્ટારટ ડંકીનું પહેલું રિવ્યૂ આજે આવી ચુક્યું છે અને આ ફિલ્મને 5 સ્ટાર મળી ચુક્યા છે. બે દિવસ પહેલા દેશમાં ડિસ્ટ્રીબ્યૂટર્સ માટે 'ડંકી'ની સ્ક્રીનિંગ રાખવામાં આવી હતી અને રિવ્યૂ ત્યાંથી આવ્યા છે. 'ડંકી' જોનારે તેને માસ્ટરપીસ અને ભારતીય સિનેમા માટે ઐતિહાસિક ફિલ્મ ગણાવી.

  • શાહરૂખની ડંકી છે માસ્ટરપીસ
  • આજ સુધી આવું ક્યારેય નહીં જોયું હોય 
  • જુઓ શું કહે છે ફિલ્મ 'ડંકી'ના રિવ્યૂ

શાહરૂખ ખાન આ વર્ષે 'પઠાણ' અને 'જવાન'ના રૂપમાં બે બ્લોકબસ્ટર ફિલ્મો આપી ચુક્યા છે અને હવે તે ત્રીજા બ્લોકબસ્ટર માટે તૈયાર છે. શાહરૂખની રાજકુમાર હિરાનીના નિર્દેશનમાં બનેલી 'ડંકી' 21 ડિસેમ્બરે થિએટર્સમાં રિલીઝ થઈ રહી છે. ફેંસ તેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. 

તેની રાહ વચ્ચે 'ડંકી'નો પહેલો રિવ્યૂ સામે આવી ચુક્યો છે અને ફિલ્મના જોરદાર વખાણ થઈ રહ્યા છે. શાહરૂખ ખાને એક વખત ફરી દિલ જીતી લીધા છે અને 'ડંકી'ને માસ્ટરપીસ ગણાવી છે. 

'ડંકી'ની રિલીઝમાં ભલે હજુ એક અઠવાડીયાનો સમય છે પરંતુ તેના ફર્સ્ટ રિવ્યૂ સામે આવી ગયા છે. સાથે જ જણાવવામાં આવી રહ્યું છે કે ફિલ્મનો ફર્સ્ટ હાફ શેના વિશે છે. મહત્વનું છે કે 'ડંકી' ચાર મિત્રોની સ્ટોરી છે. જે લંડનમાં જવાનું સપનું જોઈ રહ્યા છે. તેના માટે તે 'ડંકી'નો રસ્તો અપનાવે છે. ફિલ્મ ફેક પાસપોર્ટ અને વીઝા લઈને ગેરકાયદેસર રીતે ડંકી ફ્લાઈટ્સ લઈને વિદેશમાં ગુસવાની સ્ટોરી છે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Shah Rukh Khan (@iamsrk)

પહેલા આવી ફિલ્મ ક્યારેય નહીં જોઈ હોય 
જે લોકોએ 'ડંકી' જોઈ છે તે તેના વખાણ કરી રહ્યા છે. ફિલ્મને ફર્સ્ટ રિવ્યૂમાં 5 સ્ટાર મળ્યા છે અને લોકો તેને રાજકુમાર હિરાનીની માસ્ટરપીસ કહી રહ્યા છે. જેમાં સ્ટોરી કમાલની છે. 

જે રીતે રાજકુમાર હિરાનીએ આ ફિલ્મ બનાવી છે જેવી ભારતીય સિનેમાએ પહેલા ક્યારેય નહીં જોઈ હોય. શાહરૂખ ખાને આ ફિલ્મમાં પોતાનું સર્વશ્રેષ્ઠ પરફોર્મન્સ આપ્યું છે. તેમણે પોતાને જ મ્હાત આપી છે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Shah Rukh Khan (@iamsrk)

શું છે 'ડંકી'ના ફર્સ્ટ અને સેકેન્ડ હાફમાં 
રિવ્યૂમાં જણાવ્યા અનુસાર, "ફિલ્મના ફર્સ્ટ હાફ ડંકીના લંડન સુધીના સફર વિશે છે. આ તમને પાત્રો અને સ્ટોરીની સાથે સાથે કોમેડી, રોમાંસ, પ્રેમ અને ઉંડી મિત્રતા બતાવી છે. બીજા ફાફમાં મેઈન મૂવી છે. જ્યાં તે તમને રોવડાવી પણ શકે છે. આ વસ્તુ ફિલ્મના પ્રમોશનલ વીડિયોમાં ક્યાંય નથી બતાવવામાં આવી. આ ફિલ્મ ભારતીય સિનેમામાં ઐતિહાસિક રહેશે."
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ