બ્રેકિંગ ન્યુઝ

logo
logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

VTV / આરોગ્ય / due to malabsorption syndrome food is not digested properly doctor told the reasons

હેલ્થ / પેટ ભરીને ખાધા પછી પણ નથી વધી રહ્યું શરીર! તો પોટીમાં જ જઈ રહ્યા છે પોષકતત્વો, ડૉક્ટર પાસેથી જ જાણો કારણ

Manisha Jogi

Last Updated: 03:45 PM, 1 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શરીરમાં ભોજનની અસર ના થવાને માલએબ્ઝોર્પ્શન સિંડ્રોમ કહેવામાં આવે છે. જેનું કારણ એ છે કે, બધુ ભોજન મળ દ્વારા બહાર નીકળી જાય છે.

  • ખાવા છતાં પણ શરીર વધતું નથી
  • ભોજનની અસર ના થવાને માલએબ્ઝોર્પ્શન સિંડ્રોમ કહેવામાં આવે છે 
  • ગમે તેટલું ખાવા છતાં વ્યક્તિ પતલી દેખાય છે

વધુ પડતુ ભોજન ના કરવું જોઈએ, તેના કારણે મેદસ્વીતા, ફેટી લિવર, ડાયાબિટીસ જેવી સમસ્યા થઈ શકે છે. આ કારણોસર ભૂખ લાગી હોય તેના કરતા ઓછું ખાવુ જોઈએ. અનેક લોકો એવા હોય છે, જે વધુ ખાવા છતાં પણ મેદસ્વી થતા નથી. શરીરમાં ભોજનની અસર ના થવાને માલએબ્ઝોર્પ્શન સિંડ્રોમ કહેવામાં આવે છે. જેમાં ગમે તેટલું ખાવા છતાં પણ વ્યક્તિ પતલી અને નબળી દેખાય છે. જેનું કારણ એ છે કે, બધુ ભોજન મળ દ્વારા બહાર નીકળી જાય છે. 

શરીર ભોજનમાંથી પોષકતત્ત્વો લઈને બાકીનો કચરો બહાર જવા દે છે. આ સિડ્રોરમના કારણે ભોજન શરીરમાં લાગતું નથી. ભોજન પચે તો પણ અનેક સમસ્યા થાય છે, જેના કારણે શરીરને પ્રોટીન, કાર્બ્સ અને વિટામીન મળી શકતા નથી. 

પેટ ખરાબ થવાના લક્ષણ

  • સૌથી પહેલા ભોજન પેટમાં જઈને મિક્સ થઈ જાય છે. સ્ટમક એસિડ તથા પૈંક્રિયાઝમાંથી નીકળતા એન્ઝાઈમ ભોજનને બ્રેકડાઉન કરે છે. 
  • ત્યારપછી કાર્બ્સ, ફેટ, પ્રોટીન તથા ન્યૂટ્રિશન લોહીમાં ભળી જાય છે અને તે શરીરમાં ફેલાવા લાગે છે. 
  • આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન ભોજન લિવર, ગોલબ્લેડર અને હેલ્ધી ઈંટેસ્ટાઈનનો ખૂબ જ મહત્ત્વપૂર્ણ રોલ હોય છે. 

ભોજન ના પચવાના લક્ષણ

  • પેટ ફૂલવું
  • વગર કારણે વજન ઓછું થવું
  • વજન ના વધવું
  • ભોજન કર્યા પછી તરત પેટ સાફ થઈ જવું


કયા કારણોસર ભોજન શરીરમાં લાગતું નથી

  • ગોલ બ્લેડર રિમૂવલ
  • પૈંક્રિયાઈટિસ
  • ઈંટેસ્ટાઈનલ ટીબી
  • આંતરડામાં ઈન્ફેક્શન
  • ઈન્ફ્લામેટરી બાઉલ ડિસીઝ
  • IBS

(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ