બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

VTV / ધર્મ / Donate this colored item on Friday Maa Lakshmi will be pleased know about the special remedy

ઉપાય / શુક્રવારના દિવસે દાન કરો આ રંગની વસ્તુ, પ્રસન્ન થશે માતા લક્ષ્મી, જાણો ખાસ ઉપાય વિશે

Arohi

Last Updated: 12:54 PM, 10 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શુક્રવારના દિવસે માતા લક્ષ્મીની પૂજા કરવાનું વિધાન છે. પરંતુ તેની સાથે જ અમુક ખાસ ઉપાયો કરવાથી માતા લક્ષ્મી જલ્દી પ્રસન્ન થાય છે અને તેમની કૃપા તમારા પર વરસાવે છે.

  • શુક્રવારે કરો માતા લક્ષ્મીની પૂજા 
  • આ ઉપાયથી જલ્દી પ્રસન્ન થશે માતા લક્ષ્મી 
  • જાણો ખાસ ઉપાય વિશે 

શાસ્ત્રોમાં પૂજા માટે શુક્રવારનો દિવસ માતા લક્ષ્મીને સમર્પિત હોય છે. આ દિવસે માતા લક્ષ્મીની પૂજા કરવાથી તે જલ્દી પ્રસન્ન થાય છે. સુખી જીવન, પ્રસિદ્ધી અને સુખ-સમૃદ્ધિ માટે શુક્રવારના દિવસે લક્ષ્મીજીની પૂજા ઘર પર જરૂર કરો. 

ધન-વૈભવની દેવી છે માતા લક્ષ્મી
માતા લક્ષ્મીને ધન-વૈભવની દેવી કહેવામાં આવે છે. માન્યતા છે કે જે ઘર પર તેમની પૂજા કરવામાં આવે છે ત્યાં સુખોનો અભાવ નથી રહેતો અને આર્થિક મુશ્કેલીઓનો પણ સામનો નથી કરવો પડતો. 

ત્યાં જ શુક્રવારે અમુક ખાસ ઉપાયો કરવાથી માતા લક્ષ્મી જલ્દી પ્રસન્ન થઈ જાય છે અને તેમની કૃપા તેમના પર બની રહે છે. જાણો શુક્રવારની પૂજા વિધિ અને ઉપાયો વિશે. 

શુક્રવારે આ રીતે કરો માતા લક્ષ્મીની પૂજા
શુક્રવારના દિવસે માતા લક્ષ્મીની પૂજા માટે સવારે ઉઠીને સ્નાન કરી અને ત્યાર બાદ સાફ કપડા પહેરો. આ દિવસે લાલ રંગના કપડા પહેરવા શુભ માનવામાં આવે છે. ત્યાર બાદ પૂજાની તૈયારી કરો. પૂજા માટે એક બાજોટ તૈયાર કરો અને તેના પર લાલ રંગનું કપડુ પાથરી લક્ષ્મીનો ફોટો અથવા મૂર્તિ સ્થાપિત કરો. 

હવે માતા લક્ષ્મીને લાલ રંગનો તિલક કરી, ફૂલ, કંકુ, લાલ ચાંદલો, ચુંદડી, બંગડી વગેરે શણગારનો સામાન અર્પિત કરો. ત્યાર બાદ મિષ્ઠાન અથવા ખીરનો ભોગ લગાવો. પછી ધૂપ-દીપ બતાવી માતા લક્ષ્મીની આરતી કરો. જો તમે શુક્રવારના દિવસે વ્રત કરી રહ્યા છો તો વ્રત કથા જરૂર વાંચો. 

શુક્રવારના ઉપાય 

  • શુક્રવારના દિવસે સફેદ રંગની વસ્તુઓ દાન કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને જીવનમાં સુખ-સમૃદ્ધિ આવે છે. 
  • શુક્રવારની પૂજામાં માતા લક્ષ્મીને સુહાગની સામાન જરૂર અર્પિત કરો. તેનાથી પણ માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે. 
  • શુક્રવારના દિવસે જો તમે કાળી કિડિઓને ખાંડ ખવડાવો છો તો તેનાથી આર્થિક સમસ્યા દૂર થાય છે અને ધન આવકમાં વૃદ્ધિ થાય છે. 
  • જો પૈસા ટકતા નથી અને હંમેશા પૈસાની તંગી થાય છે તો તેના માટે શુક્રવારના દિવસે માતા લક્ષ્મીના ચરણોમાં કમલનું ફૂલ, મખાના અને પતાશા અર્પિત કરો. 
  • શુક્રનારના દિવસે શુક્રવારે ઘરની સારી રીતે સાફ સફાઈ કરો અને આખા ઘરમાં ગંગાજળ છાંટો. સાંજે ઘરના મુખ્ય દરવાજા પર ઘીનો દિવો લગાવો. તેનાથી સકારાત્મરતા વધશે અને ઘરમાં લક્ષ્મીનું આગમન થાય છે. 
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ