બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ભારત / Diwali-like atmosphere across the country, grand celebration of Rama's arrival with fireworks

અયોધ્યા રામ મંદિર / આજની ઘડી તે રળિયામણી...દેશભરમાં દિવાળી જેવો માહોલ, આતશબાજી અને દીપોત્સવ સાથે રામના આગમનની ભવ્ય ઉજવણી

Priyakant

Last Updated: 06:58 PM, 22 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ayodhya Ram Mandir Latest News: અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થતાં જ દેશભરમાં આતશબાજી કરવામાં આવી, ઠેર-ઠેર શ્રી રામ, જય રામ-જય જય રામ અને રઘુપતિ રાઘવ રાજારામ...સબકો સદબુદ્ધિ દે ભગવાન ભજન વાગતા સંભળાયા

  • રામલલાની 500 વર્ષની પ્રતિક્ષાનો આજે અંત આવ્યો 
  • 500 વર્ષની પ્રતિક્ષા બાદ અયોધ્યા રામમંદિરની પ્રાણ પ્રતિષ્ઠા 
  • આતશબાજી સાથે રામના આગમનની ભવ્ય ઉજવણી

Ayodhya Ram Mandir : રામલલાની 500 વર્ષની પ્રતિક્ષાનો આજે અંત આવ્યો છે. જે ક્ષણની સમગ્ર દેશવાસીઓ કાગડોળે રાહ જોઇ રહ્યાં હતા તેનો આજે અંત આવ્યો છે. 500 વર્ષની પ્રતિક્ષા બાદ આજે રામલલાની અયોધ્યા રામમંદિર ખાતે પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે. અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થતાં જ દેશભરમાં આતશબાજી કરવામાં આવી હતી. ઠેર-ઠેર શ્રી રામ, જય રામ-જય જય રામ અને રઘુપતિ રાઘવ રાજારામ...સબકો સદબુદ્ધિ દે ભગવાન ભજન વાગતા સંભળાયા હતા. 

વાંચવા જેવું: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા બાદ નાગરિકોને પાઠવી શુભેચ્છા, કહ્યું આતુરતાનો અંત

ભારત માટે બીજી દિવાળી કહી શકાય એ રામ મંદિરની આજે પ્રાણ પ્રતિષ્ઠા થતાં જ લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો  છે. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપરાંત ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદી બેન પટેલ, સંઘ પ્રમુખ મોહન ભાગવત, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, રામ મંદિરના મુખ્ય આચાર્ય સત્યેન્દ્ર આ કાર્યક્રમ દરમિયાન ગર્ભગૃહમાં હાજર રહ્યા હતા. નોંધનીય છે કે, પ્રાણ પ્રતિષ્ઠા સમયે ગર્ભગૃહનો પડદો બંધ રહ્યો હતો. રામલલાની મૂર્તિની આંખ પરથી પાટો હટાવ્યા પછી મૂર્તિને અરીસો બતાવવામાં આવ્યો હતો જેથી ભગવાન પોતે પ્રથમ તેમનો ચહેરો જોઈ શકે.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ