ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / display names of callers suggests trai what is mean

ટેક્નોલોજી / હવેથી નવો નંબર રિસીવ કરતા જ સ્ક્રીન પર નામ આવી જશે, થવા જઇ રહ્યો છે મોટો ફેરફાર

Published By: Arohi

Last Updated: 07:46 AM, 24 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Display Names Of Callers: Traiએ પોતાની ભલામણમાં કહ્યું કે 'કોલિંગ નેમ પ્રેઝેન્ટેશન' અનુપુરક સેવાના હેઠળ મોબાઈલ ફોનની સ્ક્રીન પર કોલ કરનારનું નામ પ્રદર્શિત કરવાની વ્યવસ્થા શરૂ કરવામાં આવે.

ADVERTISEMENT

જો બધુ બરાબર રહ્યું તો તમે ફોન પર કોઈ એક નંબરના કોલને રિસીવ કરવા પહેલા તેમનું નામ જોઈ શકશો. હકીકતે ટેલિકોમ નિયામક ટ્રાયાએ ટેલીકોમ નેટવર્કમાં કોલ કરનાર શખ્સનું નામ ફોન સ્ક્રીન પર બતાવતી સેવા શરૂ કરવાની ભલામણ કરી છે. 

ટ્રાયાની ભલામણ 
ટ્રાયાએ પોતાની ભલામણમાં કહ્યું છે કે 'કોલિંગ નેમ પ્રેઝેન્ટેશન' અનુપુરક સેવાના હેઠળ મોબાઈલ ફોનની સ્ક્રીન પર કોલ કરનારનું નામ પ્રદર્શિત કરવાની વ્યવસ્થા શરૂ કરવામાં આવશે. જોકે આ સુવિધા ગ્રાહકની સહમતીથી જ ટેલીકોમ કંપનીઓ ઉપલબ્ધ કરાવશે. આ સુવિધાના શરૂ થવા પર આવનાર અણગમતા કોલથી છુટકારો મેળવવામાં મદદ મળશે. સીએનએપી સુવિધા ચાલુ થવા પર ગ્રાહક પોતાના ફોનની સ્ક્રીન પર કોલરનું નામ જોઈ શકશે. 

કેવી રીતે શરૂ થશે આ સુવિધા? 
ટ્રાયાએ કહ્યું કે સરકારની નક્કી તારીખ બાદ ભારતમાં વેચવામાં આવતા બધા ફોનમાં સીએનએપી સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે ટેલીકોમ કંપનીઓને ઉપયુક્ત નિર્દેશ જાહેર કરવો જોઈએ. 

વધુ વાંચો: ડોક્યુમેન્ટ ખોવાઈ જવાની કોઈ ચિંતા જ નહીં, ડિજિલોકરમાં આ રીતે બનાવો એકાઉન્ટ, જાણો પ્રોસેસ

મોબાઈલ ફોન કનેક્શન લેતી વખતે ભરવામાં આવતા ગ્રાહક અરજી પત્રમાં આપવામાં આવેલા નામ અને ઓળખ વિવરણનો ઉપયોગ સીએનએપી સર્વિસ વખતે કરવામાં આવી શકે છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Phone Calles TRAI Tele Callers mobile phones ફોન કોલ TRAI

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ