બ્રેકિંગ ન્યુઝ

logo
logo

IFFCO ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો વિજય, બિપિન પટેલની હાર

logo

સુરતમાં આવકવેરા વિભાગના દરોડા, એશ્વર્યા ગ્રુપ પર IT વિભાગની કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: દાહોદ લોકસભા બેઠક પર મતદાનમાં બુથ કેપ્ચરીંગ મામલે ચૂંટણી પંચ દ્વારા મહત્વનો નિર્ણય, 11 મે નાં રોજ રી પોલ કરવા આદેશ આપ્યો

logo

ધોરણ 10 બોર્ડની પરીક્ષાનું પરિણામ 11મેએ જાહેર થશે

logo

કચ્છમાં ભુકંપનો આંચકો અનુભવાયો

logo

ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહનું 82.45% પરિણામ

logo

ધોરણ-12 સામાન્ય પ્રવાહનું 91.93% પરિણામ

logo

આજે ઈફ્કોના ડિરેક્ટર માટે યોજાશે ચૂંટણી

logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

VTV / મનોરંજન / Dilip kumar youngest brother Ehsan Khan passed away

નિધન / દિગ્ગજ અભિનેતા દિલીપ કુમારના એક નાના ભાઇના મોત બાદ બીજા ભાઈનું પણ થયું નિધન

Noor

Last Updated: 10:04 AM, 3 September 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિગ્ગજ અભિનેતા દિલીપ કુમારના નાના ભાઈ એહસાન ખાનનું કોરોનાને કારણે ગઈકાલે રાતે નિધન થઈ ગયું. 9 વર્ષીય એહસાન ખાને મુંબઈના લીલાવતી હોસ્પિટલમાં છેલ્લા શ્વાસ લીધા. તેઓ કોરોનાથી સંક્રમિક હતા. આ સાથે જ તેમને હૃદય રોગ, હાઈપર ટેન્શન અને અલ્ઝાઈમ જેવી બીમારીઓ પણ હતી. તેમના નિધનથી પરિવાર શોકમાં છે. 12 દિવસમાં પરિવારમાં વધુ એક સભ્યનું નિધન થતાં પરિવારને આઘાત લાગ્યો છે.

  • એક નાના ભાઇના મોત બાદ દિલીપ કુમારના બીજા ભાઈનું કોરોનાથી થયું નિધન
  • 21 ઓગસ્ટે દિલીપ કુમારના સૌથી નાના ભાઈ અસલમ ખાનનું પણ નિધન થયું હતું

તમને જણાવી દઈએ કે, આ પહેલાં 21 ઓગસ્ટે દિલીપ કુમારના સૌથી નાના ભાઈ અસલમ ખાનનું પણ કોરોનાથી નિધન થયું હતું. દિલીપ કુમારના બંને નાના ભાઈ અસલમ ખાન અને એહસાન ખાન કોવિડ-19 પોઝિટિવ આવ્યા હતા. જે બાદ તેમને મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં એડમિટ કરાયા હતા. બંનેને શ્વાસ લેવામાં તકલીફ થઈ હતી, જેથી ડોક્ટરે તેમને હોસ્પિટલમાં એડમિટ કરાવવાની સલાહ આપી હતી. બંનેને વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યા હતા. 

ઉલ્લેખનીય છે કે, 97 વર્ષીય દિલીપ કુમારની દેખરેખ તેમની પત્ની સાયરાબાનુ કરે છે. એપ્રિલ મહિનામાં અભિનેતાએ એક પોસ્ટ શેર કરી જેમાં તેમણે લોકોને કોરોનાથી સાવચેત રહેવા કહ્યું હતું અને એક કવિતા પણ લખી હતી. તેમણે લખ્યું હતું- દવા પણ, આશીર્વાદ પણ, અન્યોથી અંતર પણ, ગરીબોની મદદ, નબળા લોકોની સેવા પણ.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ