બ્રેકિંગ ન્યુઝ

logo
logo

IFFCO ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો વિજય, બિપિન પટેલની હાર

logo

સુરતમાં આવકવેરા વિભાગના દરોડા, એશ્વર્યા ગ્રુપ પર IT વિભાગની કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: દાહોદ લોકસભા બેઠક પર મતદાનમાં બુથ કેપ્ચરીંગ મામલે ચૂંટણી પંચ દ્વારા મહત્વનો નિર્ણય, 11 મે નાં રોજ રી પોલ કરવા આદેશ આપ્યો

logo

ધોરણ 10 બોર્ડની પરીક્ષાનું પરિણામ 11મેએ જાહેર થશે

logo

કચ્છમાં ભુકંપનો આંચકો અનુભવાયો

logo

ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહનું 82.45% પરિણામ

logo

ધોરણ-12 સામાન્ય પ્રવાહનું 91.93% પરિણામ

logo

આજે ઈફ્કોના ડિરેક્ટર માટે યોજાશે ચૂંટણી

logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

VTV / ગુજરાત / સુરત / diamond trader donates 101 kg of gold to Ayodhya Ram Mandir

અયોધ્યા મંદિર / સુરતીએ રામ મંદિરને દાનમાં આપ્યું 5 મણ સોનું, મોરારીબાપુના સેવકોએ 16 કરોડ આપ્યાં

Hiralal

Last Updated: 12:03 AM, 22 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતના સુરતના હીરા વેપારી દિલિપ કુમાર લાખી રામ મંદિરના સૌથી મોટા દાનવીર બન્યાં છે. તેમણે મંદિરને 101 કિલો સોનું દાનમાં આપ્યું છે.

  • સુરતના હીરા વેપારી દિલિપ કુમાર લાખી બન્યાં રામ મંદિરના સૌથી મોટા દાનવીર 
  • મંદિરને આપ્યું 101 કિલો સોનું, મંદિરના દરવાજા બનાવાયા છે 
  • મોરારીબાપુના સેવકોએ પણ આપ્યાં 16 કરોડ

અયોધ્યાના નવા રામ મંદિર માટે લોકો પોતપોતાના ગજા પ્રમાણે દાન આપી રહ્યાં છે પરંતુ આ બધામાં ખરા દાનવીર તો ગુજરાતીઓ નીકળ્યાં છે. ગુજરાતીઓ રામ મંદિર માટે કરોડોનું દાન આપ્યું છે. સુરતના સૌથી મોટા હીરાના કારખાનાના માલિક દિલીપકુમાર વી.લાખીએ રામ મંદિરને 101 કિલો (5 મણ) સોનું ભેટમાં આપ્યું છે. તેમણે મોકલેલા આ સોનામાંથી મંદિરના દરવાજા બનાવાયા છે. આ રામજન્મભૂમિ ટ્રસ્ટને મળેલું સૌથી મોટું દાન છે. દિલીપકુમાર વી.લાખીએ આપેલા સોનામાંથી મંદિરના દરવાજા, ગર્ભગૃહ, ત્રિશૂળ, ડમરુ અને સ્તંભોને ચમકાવવા માટે કરવામાં આવી રહ્યો છે. ગર્ભગૃહના પ્રવેશદ્વારની સાથે મંદિરના ભોંયતળિયે 14 સુવર્ણ દ્વાર લગાવવામાં આવ્યા છે. 

મોરારી બાપુના અનુયાયીઓએ આપ્યાં 16.3 કરોડ 
બીજા નંબરનું સૌથી મોટું દાન મોરારી બાપુના અનુયાયીઓએ આપ્યું છે. તેમણે રામ મંદિર માટે 16.3 કરોડ રૂપિયા આપ્યા છે. સુરતના હીરા વેપારી ગોવિંદભાઈ ધોળકિયાએ પણ 11 કરોડ રૂપિયા મંદિરને અર્પણ કર્યા હતા. 

મંદિર નિર્માણમાં 1300થી વધુ કરોડનો ખર્ચ 
માર્ચ 2023 સુધીમાં રામ મંદિર માટે 3 હજાર કરોડ રૂપિયાથી વધુનું દાન કરવામાં આવ્યું હતું અને તેમાં વધારો થઈ રહ્યો છે. મંદિર નિર્માણ પાછળ અત્યાર સુધીમાં લગભગ 1 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. કામ પૂર્ણ થાય ત્યાં સુધી વધુ 300 કરોડનો ખર્ચ થવાનો અંદાજ છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ