બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

logo

બંગાળમાં મતદાન કેન્દ્ર પર ફેંકવામાં આવ્યો દેશી બોમ્બ, જો કે આ હુમલામાં કોઈને ઈજા નથી થઈ

VTV / ગુજરાત / dhollywood-actor-hitu-kanodiya-to-contest-for-bjp-idar-in-vidhan-sabha-polls

NULL / હિતુ કનોડિયા ઈડરથી ચૂંટણી લડશે થરાદથી પરબત પટેલ

vtvAdmin

Last Updated: 05:22 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ભાજપ દ્વારા પાંચમી યાદી જાહેર કરવામાં આવી છે. ઇડર બેઠક પરથી અભિનેતા નરેશ કનોડિયાના પુત્ર હિતુ કનોડિયા ભાજપ પક્ષ ટિકીટ આપવામાં આવી  છે. તેમણે ઇડર બેઠક પરથી જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો તેમજ ભાજપ 150થી વધુ બેઠકો પર જીતશે તેમ પણ જણાવ્યું હતું.  

બીજીબાજુ પાંચમી યાદીમાં ભાજપના પંકજ દેસાઇનું નડિયાદ બેઠક માટે ઉમેદવાર તરીકે નામ જાહેર થયું છે. આથી કાર્યકરોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. સમર્થકોએ - દેખો દેખો કોન આયા નડિયાદ કા શેર આયાના નારા લગાવ્યા હતા.  



આ બાજુ બનાસકાંઠાની થરાદની બેઠકથી પરબત પટેલે ફોર્મ ભર્યુ હતું. ભાજપના ઉમેદવાર પરબત પટેલે ઉમેદવારી નોંધાવી હતી. કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરી સહિત ભાજપ આગેવાનો હાજર રહ્યાં હતાં.



 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ