બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / મનોરંજન / Despite all the efforts of Sonu Sood, the girl died

નિસાસો / સોનૂ સૂદના બધા પ્રયત્નો છતાં છોકરીનું થયુ નિધન કહ્યું, કાશ હું તેને...

Kinjari

Last Updated: 01:35 PM, 8 May 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બોલીવૂડ એક્ટર સોનૂ સુદે દુઃખી થઇને ટ્વિટર પર ટ્વિટ કરી છે. એક મહિના પહેલા સોનૂએ 25  વર્ષની ભારતી નામની એક છોકરીની મદદ કરી હતી પરંતુ તે બચી શકી નહોતી.

  • સોનૂ સૂદે જતાવ્યો અફસોસ
  • યંગ છોકરીની મદદ છતાં થયુ નિધન
  • સોનૂએ ટ્વિટ કરીને આપી જાણકારી 

 

 

સોનૂ સુદે અફસોસ જતાવતા કહ્યું હતું કે નાગપુરની યંગ છોકરી ભારતી કે જેને મે એરલિફ્ટ કરીને એર એમ્બ્યુલન્સથી હૈદરાબાદ પહોંચાડી હતી તેનું નિધન થયુ છે ઇસીએમઓ મશીન દ્વારા તે એક મહિનાથી લડી રહી હતી. તેના પરિવારના સદસ્યો અને તેમના નજીકના લોકોએ દુઆ કરી હતી તે બધા માટે મારુ હ્રદય ભારે થઇ ગયુ છે. કાશ હું તેને બચાવી શક્યો હોત. લાઇફ અનફેર છે. તે સાથે સોનૂએ દિલ ટુટવાવાળુ ઇમોજી પણ મુક્યુ હતુ. 

આ છોકરીને બચાવવા સોનુ સતત ડૉક્ટર્સના સંપર્કમાં હતો. છોકરીના પરિવારને પણ ઘણી આશા હતી. તમને જણાવી દઇએ કે હાલમાં જ ડાન્સ દિવાને શો પર સોનુ પહોંચ્યો હતો અને તે શોમાં ભારતી વિશે જણાવ્યુ હતુ. બધા જ પ્રયત્ન કરવા છતા તે છોકરીને બચાવી નહોતા શખ્યા જેનુ સોનુને દુખ છે. 

અત્યાર સુધીમાં શ્રમિકો સહિત અનેક દેશવાસીઓને મદદ કરી છે અને હજીપણ જરૂરીયાતમંદ લોકોને મદદ પહોંચાડી રહ્યા છે. દેશભરમાં કોરોનાની બીજી લહેર ચાલી રહી છે, ઓક્સિજન, હોસ્પિટલમાં બેડ, દવાઓ અને અન્ય ચીજવસ્તુઓની અછત સર્જાઇ છે, આ સમયે સોનુ સૂદ લોકોની મદદ કરી રહ્યા છે. 

Board exam 2021 actor sonu sood video cancel exam trending

સુરેશ રૈનાની કરી મદદ 

સોનુ સૂદ ફાઉન્ડેશન દ્વારા સામાન્ય લોકોની સાથો-સાથ ભારતીય સેલેબ્સની પણ મદદ કરી રહ્યા છે. દેશના જાણીતા ક્રિકેટર સુરેશ રૈનાએ મેરઠમાં રહેતી પોતાની માસી માટે ઓક્સિજન સિલિન્ડરની મદદ ટ્વીટર પર માગી હતી. 

સોનુએ આપ્યો જવાબ- 10 મિનિટમાં પહોંચી જશે 

રૈનાએ લખ્યું કે, 65 વર્ષની તેમની માસી હોસ્પિટલમાં ફેફસાના ઇન્ફેક્શન સામે લડી રહી છે અને ઓક્સિજનની જરૂર છે. ત્યારે સોનુ સૂદે જવાબ આપ્યો હતો કે, 10 મિનિટમાં ઓક્સિજન સિલિન્ડર પહોંચી જશે. 

તાજેતરમાં જ સોનુ સૂદ થયાં હતા કોરોના સંક્રમિત 

ઉલ્લેખનીય છે કે, આ ટ્વીટમાં સુરેશ રૈનાએ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ટેગ કર્યા હતા. આપને જણાવી દઇએ કે, કોરોનાકાળમાં લોકોની સતત મદદ કરતી વખતે સોનુ સૂદ ખૂદ કોરોનાની ઝપેટમાં આવ્યા હતા અને હોમ આઇસોલેટ થયાં હતા. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ