બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

logo

બંગાળમાં મતદાન કેન્દ્ર પર ફેંકવામાં આવ્યો દેશી બોમ્બ, જો કે આ હુમલામાં કોઈને ઈજા નથી થઈ

VTV / ગુજરાત / delhi-igi-airport-terrorist-bilal-ahmed-kahwa-arrested

NULL / લાલ કિલ્લા હુમલા કેસમાં વોન્ટેડ આતંકવાદી બિલાલ કાવાને ગુજરાત ATSએ ઝડપ્યો

vtvAdmin

Last Updated: 05:38 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

નવી દિલ્હીઃ ગુજરાત ATSને એક મહત્વની સફળતા હાથ લાગી છે. ગુજરાત ATSએ દિલ્હી એરપોર્ટ પરથી બિલાલ કાવા નામના એક આતંકીને ઝડપી પાડયો હતો. બિલાલ કાવા 2000ની સાલમાં લાલ કિલ્લા હુમલાના કેસમાં ઘણા સમયથી ફરાર હતો. બિલાલ કાવા લશ્કર-એ -તૈયબાનો આતંકી છે.

તેની ધરપકડ દિલ્હી પોલીસ સ્પેશિયલ સેલ અને ગુજરાત એટીએસના સંયુક્ત અભિયાન હેઠળ કરવામાં આવી છે. એજન્સીઓ દ્વારા તેની પૂછપરછ હાથ ધરવામાં આવી છે.

લાલ કિલ્લા પર 22 ડિસેમ્બરના રોજ હુમલો થયો હતો. આ હુમલામાં આર્મીના ત્રણ જવાન શહીદ થયા હતા. આ ઘટનાને લઇ પોલીસે મામલો દાખલ કર્યો હતો. ટ્રાયલ દ્વારા કોર્ટે 11 આરોપીયોને દોષી જાહેર કરવામાં આવ્યા હતા.

આ આતંકીએ લાલ કિલ્લા પર હુમલા માટે બેંક મારફતે ફંડીંગ કર્યું હતું. તપાસમાં સામે આવ્યું કે 29 50 0000 રૂપિયા હવાલા દ્વારા કેટલીક બેન્કોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. તે દરેક બેન્ક એકાઉન્ટ બિલાલ અહમદ કાહવાના હતા. આ કાંડના બીજા આરોપી મોહમ્મદ આરિફ ઉર્ફ અશફાકે ટોટલ રકમ ખાતાઓમાં જમા કરાવી હતી.

આરોપ છે કે આ પૈસાથી લાલ કિલ્લા પર હુમલો કરવાની ફિરાકમાં હતા અને હથિયારો ખરીદવામાં આવ્યા હતા. ત્યારથી જ બિલાલ ફરાર હતો. પોલીસને તેની શોધખોળ કરી હતી. ગુજરાત એટીએસ અને દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલ દ્વારા દિલ્હી એરપોર્ટ પરથી તેને ઝડપી પાડ્યો હતો.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ