બ્રેકિંગ ન્યુઝ

logo
logo

IFFCO ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો વિજય, બિપિન પટેલની હાર

logo

સુરતમાં આવકવેરા વિભાગના દરોડા, એશ્વર્યા ગ્રુપ પર IT વિભાગની કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: દાહોદ લોકસભા બેઠક પર મતદાનમાં બુથ કેપ્ચરીંગ મામલે ચૂંટણી પંચ દ્વારા મહત્વનો નિર્ણય, 11 મે નાં રોજ રી પોલ કરવા આદેશ આપ્યો

logo

ધોરણ 10 બોર્ડની પરીક્ષાનું પરિણામ 11મેએ જાહેર થશે

logo

કચ્છમાં ભુકંપનો આંચકો અનુભવાયો

logo

ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહનું 82.45% પરિણામ

logo

ધોરણ-12 સામાન્ય પ્રવાહનું 91.93% પરિણામ

logo

આજે ઈફ્કોના ડિરેક્ટર માટે યોજાશે ચૂંટણી

logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

VTV / મનોરંજન / Deepika Padukone deletes all posts from Instagram and Twitter enters New Year 2021 with clean slate

બોલિવૂડ / દીપિકાના ફેન્સ માટે ખરાબ સમાચાર, એક્ટ્રેસે ફેસબુક, ટ્વિટર અને ઈન્સ્ટાથી ડિલીટ કરી તમામ પોસ્ટ, શું છે કારણ?

Noor

Last Updated: 12:42 PM, 1 January 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બોલિવૂડની મસ્તાની એટલે કે દીપિકા પાદુકોણના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ હેક થઈ ગયા છે? તમે વિચારી રહ્યા હશો કે નવા વર્ષની શરૂઆતમાં આ તે કેવો સવાલ છે, પરંતુ સમાચાર સમાચાર કંઈક એવા જ છે. નવા વર્ષ 2021ની શરૂઆત પહેલાં દીપિકા પાદુકોણના સોશિયલ મીડિયા એકાઉન્ટ ફેસબુક (Facebook), ટ્વીટર (Twitter) અને ઇન્સ્ટાગ્રામ (Instagram)ની તમામ પોસ્ટ ગાયબ થઈ ગઈ છે. હવે લોકોના મનમાં એવો સવાલ આવી રહ્યો છે કે આ પોસ્ટ દીપિકાએ પોતે ડિલીટ કરી છે કે તેના એકાઉન્ટ્સ હેક થયા ગયા છે. દીપિકાની સોશિયલ મીડિયા પર ફેન ફોલોઇંગ જબરદસ્ત છે, એવામાં હવે તેના ફેન્સ માટે આ એક ચિંતાનો વિષય છે.

  • દીપિક પાદુકોણના ફેન્સ માટે ખરાબ સમાચાર
  • દીપિકા પાદુકોણે ફેસબુક, ટ્વીટર અને ઇન્સ્ટાથી ડિલીટ કરી તમામ પોસ્ટ
  • તેના ફેન્સ માટે આ એક ચિંતાનો વિષય છે

દીપિકા પાદુકોણને ઇન્સ્ટાગ્રામ પર 52 મિલિયનથી વધુ લોકો ફોલો કરે છે. બીજી તરફ ટ્વિટર અને ફેસબુક પર પણ તેના ઘણાં બધાં ફોલોઅર્સ છે.

એવમાં ન્યૂ યરના જસ્ટ પહેલાં એક ઝાટકે તેના એકાઉન્ટમાંથી તમામ પોસ્ટ આ રીતે ગાયબ થઈ જવાને કારણે અનેક સવાલ ઊભા થઈ રહ્યા છે. જ્યારે દીપિકાએ સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પરથી તમામ પોસ્ટ ડિલીટ કરી તો તેના ફેન્સને આશ્ચર્ય થયું કે આખરે આવું કેમ થઈ રહ્યું છે. હવે એ જોવાનું છે કે દીપિકાએ આવું તેની નવી ફિલ્મના પ્રમોશન માટે આવું કર્યું છે કે પછી કોઈ બીજો કારણ છે. એ જાણવા માટે તો ફેન્સે રાહ જ જોવી પડશે. 

દીપિકા પાદુકોણ પતિ રણવીર સિંહની સાથે હાલમાં રાજસ્થાનમાં છે અને તે ન્યૂ યર સેલિબ્રેટ કરી રહી છે. આ વર્ષે દીપિકાની જિંદગીમાં ઘણી ઉથલ પાથલ રહી. દીપિકાનું ડ્રગ્સ કેસમાં નામ આવ્યા બાદ તેની સામે અનેક સવાલો પણ ઊભા થયા હતા.

દીપિકાના વર્કફ્રન્ટની વાત કરીએ તો તે શકુન બત્રાની ફિલ્મ મહાભારત, પઠાન અને પ્રભાસ સ્ટારર ફિલ્મ જેનું હજી ટાઇટલ સામે નથી આવ્યું તેમાં કામ કરી રહી છે. સિદ્ધાન્ત ચતુર્વેદી અને અનન્યા પાંડેની સાથે તે એક ફિલ્મ કરી રહી છે. જેના શૂટિંગ દરમિયાન તે સ્પોટ થઈ હતી. આ ફિલ્મો આ વર્ષે રિલીઝ થવાની શક્યતા છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ