વાયુ / વાવાઝોડાની રાજ્યમાં અસર, અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ

Cyclone Vayu Rain in state

ગુજરાતમાંથી વાયુનો ખતરો ટળ્યો છે. રાજ્ય તરફ આવતું વાવાઝોડુ ઓમાન ઓમાન તરફ ફંટાયુ છે. દિશા બદલાય હોવા છતાં પણ ગુજરાતને અસર તો કરશે જ. રાજ્યના અનેક વિસ્તારોના અને ખાસ દરિયાઈ વિસ્તારો તેજ પવન સાથે વરસાદ શરૂ થયો છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ