બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / cyber fraud news businessman loses ru 95 lakh money in 157 Transaction

સાવધાન / ફ્રૉડ એલર્ટ! 157 વાર ટ્રાન્ઝેક્શન, 13 જ દિવસમાં બેંક એકાઉન્ટમાંથી 95 લાખ ગાયબ, મામલો પહોંચ્યો પોલીસ સ્ટેશન

Arohi

Last Updated: 12:30 PM, 25 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Fraud Alert: તાજેતરમાં એક મોટા ફ્રોડનો કિસ્સો સામે આવ્યો છે જેમાં 157 વખત ટ્રાન્ઝેક્સન કરીને ફ્રોડે 13 દિવસમાં બેંક એકાઉન્ટમાંથી 95 લાખ રૂપિયા ઉપાડી દીધા હતા.

  • વધી રહ્યા છે ઓનલાઈન ફ્રોડના કેસ 
  • 157 વખત કર્યું ટ્રાન્ઝેક્શન 
  • 13 દિવસમાં 95 લાખ ઉપાડી લીધા

સાયબર ફ્રોડનો નવો કેસ સામે આવ્યો છે જ્યાં એક બિઝનેસમેનના એકાઉન્ટમાંથી 95 લાખ રૂપિયા ઉપડી ગયા. પુણેમાં સ્થિત એક બિઝનેસમેન એક અનોખા અને નવા પ્રકારના સાઈબર ફ્રોડનો શિકાર બન્યો છે. હકીકતે બિઝનેસમેનના બેંક એકાઉન્ટમાંથી 157 વખત ટ્રાન્ઝેક્શન થયા અને તેમના એકાઉન્ટમાંથી 95 લાખ રૂપિયા ઉપડી ગયા. 

એકાઉન્ટમાં મળ્યા 500 રૂપિયા 
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઈલેક્ટ્રિક અને હોમ એપ્લાયન્સનો વ્યાપાર કરી રહેલા બિઝનેસમેનના એકાઉન્ટમાં લાખો રૂપિયાની જગ્યા પર ફક્ત 500 રૂપિયા જ બચ્યા. બિઝનેસમેજે જણાવ્યું કે તેના બેંક એકાઉન્ટમાંથી આ રકમ એક કે બે ટ્રાન્ઝેક્શનમાં નહીં પરંતુ કુલ 157 ટ્રાન્ઝેક્શનમાં ઉડી ગઈ. મહત્વની વાત એ છે કે યુઝરને તેની ખબર પણ ન હતી. 

આ રીતે ખબર પડી કે એકાઉન્ટમાં નથી પૈસા 
ફરિયાદમાં જણાવ્યા અનુસાર બિઝનેસમેનને 17 સપ્ટેમ્બરે અચાનક ઓનલાઈન ટ્રાન્ઝેક્શનમાં મુશ્કેલીઓ થવા લાગી. તેના બાદ તેમણે લગભગ 1 ઓક્ટોબરે પોતાનું બેંક એકાઉન્ટ ચેક કર્યું. તો તે ચોંકી ઉઠ્યા. 

એકાઉન્ટમાં ફક્ત 500 રૂપિયા હતા
બિઝનેસમેનના બેંક એકાઉન્ટમાં ફક્ત 500 રૂપિયા વચ્યા. ત્યાર બાદ તેમણે બેંકની બ્રાન્ચનો સંપર્ક કર્યો અને ત્રણ મહિનાનું બેંક સ્ટેટમેન્ટ માંગ્યું. 17 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબરની વચ્ચે તેમના ખાતામાંથી 95.8 લાખ રૂપિયા ગાયબ થઈ ગયા હતા. પોલીસે આ સાઈબર સ્કેમની ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી દીધી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ