બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Current in Dwarka sea, waves 15 to 20 feet high, people advised not to go to the beach

વરસાદ / દ્વારકાના દરિયામાં કરંટ, 15 થી 20 ફૂટ ઉંચા ઉછળ્યા મોજા, લોકોને દરિયા કિનારે ન જવા અપીલ

Priyakant

Last Updated: 03:10 PM, 1 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હવામાનની આગાહી મુજબ દેવભૂમી દ્વારકામાં વરસાદ વચ્ચે દરિયો ગાંડો થયો હોય તેમ દરિયામાં ભારે કંરટ જોવા મળ્યો

  • દ્વારકાના દરિયામાં કરંટ, 15 થી 20 ફૂટ ઉંચા મોજા ઉછળ્યા
  • મોટી સંખ્યામાં સહેલાણીઓ દરિયા કિનારે ઉમટ્યા
  • તંત્રની લોકોને દરિયા કિનારે ન જવા અપીલ, માછીમારોને દરિયો ન ખેડવાની સૂચનો

સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી વચ્ચે દ્વારકાથી મોટા સમાચાર સામે આવ્યા છે. હવામાનની આગાહી મુજબ દેવભૂમી દ્વારકામાં વરસાદ વરસ્યો છે. આ સાથે દ્વારકાનો દરિયો ગાંડો થયો હોય તેમ દેવભૂમી દ્વારકા દરિયામાં ભારે કંરટ જોવા મળ્યો છે. દરિયામાં 15થી 20 ફૂટ ઉંચા મોજા ઉછળી રહ્યા હોઇ તંત્રએ લોકોને દરિયાકિનારે ન જવા માટે અપીલ કરી છે. તો બીજી તરફ ભડકેશ્વર સહિતના દરિયા કિનારે મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા છે. દરિયામાં કરંટ હોવા છતાં સહેલાણીઓ દરિયા કિનારે આવી પહોંચ્યા હતા. 

દેવભૂમી દ્વારકામાં વરસાદ વચ્ચે દરિયો ગાંડો થયો 

હવામાન વિભાગે સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરી હતી તે અનુસાર દેવભૂમી દ્વારકામાં વરસાદ વરસ્યો છે.  વરસાદ વચ્ચે દરિયો ગાંડો થયો હોય તેમ દરિયામાં ભારે કંરટ જોવા મળ્યો. જેને લઈ તંત્રએ માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચનો કર્યા છે. તો વળી દરિયામાં 15થી 20 ફૂટ ઉંચા મોજા ઉછળી રહ્યા હોય લોકોને પણ દરિયાકિનારે ન જવા માટે અપીલ કરાઇ છે. 

દરિયામાં કરંટ હોવા છતાં સહેલાણીઓ દરિયા કિનારે પહોંચ્યાં 

દેવભૂમિ દ્વારકાના દરિયામાં ભારે કંરટ જોવા મળ્યો છે. જેને કારણે દરિયામાં 15 થી 20 ફૂટ ઉંચા મોજા ઉછળી રહ્યા છે. તેવામાં સાવચેતીના ભાગરૂપે તંત્ર દ્વારા લોકોને દરિયાકિનારે ન જવા માટે અપીલ કરી છે. તો બીજી તરફ ભડકેશ્વર સહિતના દરિયા કિનારે મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા છે. દરિયામાં કરંટ હોવા છતા સહેલાણીઓ દરિયા કિનારે આવી પહોચ્યા છે. નોંધનિય છે કે, યાત્રાધામ દ્વારિકા નગરીના ઘાટ પર સ્નાન કરવાનો મોટો મહિમા છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ