બ્રેકિંગ ન્યુઝ

logo
logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

VTV / બિઝનેસ / crude oil becomes cheaper than water impact on indian economy is oil cheaper than water in saudi arabia

રાહત / ભારે ઘટાડા સાથે આજે પાણીથી પણ સસ્તુ થયું કાચું તેલ, દિવાળી પહેલાં ભારતને મળી શકે છે મોટો ફાયદો

Bhushita

Last Updated: 10:55 AM, 2 November 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સોમવારે એટલે કે આજે ક્રૂડની કિંમતોમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. બ્રેંટ ક્રૂડના ભાવ 37 ડોલર પ્રતિ બેરલ પર આવ્યા છે. આ ભારે ઘટાડા બાદ કાચું તેલ પાણીથી પણ વધારે સસ્તું થયું છે. તેનો ફાયદો સામાન્ય માણસને મળશે.

  • આજે ક્રૂડની કિંમતોમાં થયો ભારે ઘટાડો
  • કાચું તેલ પાણીથી પણ વધારે સસ્તું થયું 
  • બ્રેંટ ક્રૂડના ભાવ 37 ડોલર પ્રતિ બેરલ થયા

કોરોના સંક્રમણને લઈને યૂરોપીય દેશોની સાથે ચિંતાની વચ્ચે ક્રૂડના ભાવમાં મોટો ઘટાડો થયો છે. દુનિયાભરમાં ડિમાન્ડ ઘટવાની શંકા સાથે કાચા તેલની કિંમતોમાં દબાણ વધ્યું છે. સાથે જ એક્સપોર્ટ કરનારા દેશોમાં પણ સપ્લાય વધારવામાં આવ્યો છે. આ કારણે બ્રેંટ ક્રૂડ 37 ડોલર પ્રતિ બેરલના સ્તરે પહોંચ્યું છે. એટલે કે તે પાણીથી પણ સસ્તું થયું છે. ભારત જરૂરિયાતનો 83 ટકા ભાગનું કાચું તેલ આયાત કરે છે તેના કારણે તેને વર્ષે 100 અરબ ડોલર આપવા પડે છે. રૂપિયાની નબળી સ્થિતિ ભારતનું આયાત બિલ વધારે છે અને સરકાર તેની ભરપાઈ માટે ટેક્સના ઉંચા ભાવ રાખે છે. 

કેવી રીતે પાણીથી પણ વધારે સસ્તું થયું કાચું તેલ

હાલના સમયમાં કાચા તેલના ભાવ 37 ડોલર પ્રતિ બેરલ છે. એક બેરલમામં 159 લિટર હોય છે. આ રીતે જોઈએ તો 1 ડોલરની કિંમત 74 રૂપિયા છે. આ રીતે એક બેરલની કિંમત 2733 રૂપિયા છે. તો એક લિટરમાં જોઈએ તો તેની કિંમત 17.18 રૂપિયાની આસપાસની થાય છે. આ રીતે દેશમાં પાણીની બોટલની કિંમત 20 રૂપિયાની આસપાસ છે. 

 
શા માટે ઘટી રહી છે કાચા તેલની કિંમત

કોરોના ફેલાવવાથી રોકવા માટે યૂરોપના દેશોમાં ફરી એકવાર લોકડાઉન આવ્યું છે તેના કારણે કરોડો લોકો ઘરમાં રહેવા મજબૂર છે. કારોબાર પણ ઠપ્પ થયા છે. પરિણામ એ આવ્યું કે પેટ્રોલ ડીઝલની માંગ અને ખપત ઝડપથી ઘટી છે. આ સમયે સઉદી અરબ, રશિયા અને અમેરિકાની વચ્ચે ક્રૂડ ઓઈલનું ઉત્પાદન ઘટશે તેની સહમતિ બની નથી. સઉદી અરબ તેલનું ઉત્પાદન કરે છે અને પછી કાચા તેલ પર નિર્ભર સઉદી અરબની અર્થવ્યવસ્થા ડગમગાવવાના કારણે ક્રૂડની કિંમતોમાં ઘટાડો કરાયો છે. 

સસ્તુ કાચું તેલ કઈ રીતે ભારતીય અર્થવ્યવસ્થા માટે બનશે વરદાન

ભારત સરકારે આ સમયે ઓછી કિંમત પર કાચું તેલ ખરીદયું પણ તેની સામે પેટ્રોલ ડીઝલની કિંમતમાં કોઈ ફેરફાર કર્યા નથી. તેનાથી સરકારને 2 મોટા ફાયદા થશે. એક તો દેશના ચાલુ ખાતા ઘટાડામાં ઘટાડો થશે અને અન્યમાં સરકારની રેવન્યીમાં વધારો થશે. અર્થવ્યવસ્થાના આધારે એક સારી વાત છે. ડોલરની સરખામણીએ રૂપિયાની સ્થિતિમાં પણ સુધારો આવ્યો છે. રૂપિયો સુધરીને ડોલરની સરખામણીએ 77થી 74 પર આવ્યો છે. એટલે કે ભારતીય મુદ્રામાં 4 રૂપિયાની મજબૂતી આવી છે. રૂપિયો મજબૂત થવાથી કાચું તેલ, ઈલેક્ટ્રોનિક્સ, જેમ્સ એન્ડ જ્વેલરી, ફર્ટિલાઈઝર, કેમિકલ્સ સેક્ટરને ફાયદો થાય છે. જો કે કેટલાક સેક્ટર્સમાં નુકસાન પણ થાય છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ