બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / બિઝનેસ / Crown appearing in your Instagram profile

અનોખુ / તમારા ઈન્સ્ટાગ્રામ પ્રોફાઇલમાં દેખાય રહ્યું છે ક્રાઉન? એક ક્લિકમાં જાણો શું છે આ નવું ફીચર અને કેવી રીતે કરવો ઉપયોગ

Kishor

Last Updated: 11:55 PM, 13 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઈન્સ્ટાગ્રામમાં આવ્યું નવું ફીચર આવ્યું છે,જેમાં તમે એક્સક્લુઝીવ વસ્તુ પોસ્ટ કરી શકો છો. જાણો સમગ્ર વિગત આ અહેવાલમાં

  • ઈન્સ્ટાગ્રામમાં આવ્યું નવું ફીચર
  • તમારા ઈન્સ્ટાગ્રામ પ્રોફાઇલમાં દેખાય રહ્યું છે ક્રાઉન?
  • સબ્સ્ક્રિપ્શન્સ થકી ઓડિયન્સ સુધી પહોંચવું હવે આસાન

લાખો કરોડો લોકો ઈન્સ્ટાગ્રામમાં ક્રિએટર અથવા યુઝર્સ છે. ત્યારે જો Instagram માં હજુ સુધી તમને એક્સક્લુઝીવ કન્ટેન્ટ અને ક્રાઉનનું ઓપ્શન આપ્યું નથી તો આ જાણકારી તમારા માટે છે. instagram દ્વારા એક્સક્લુઝીવ કન્ટેન માટે નવુ ટેપ એડ કરવામાં આવ્યુ છે. જેમાં તમે એક્સક્લુઝીવ વસ્તુ પોસ્ટ કરી શકો છો જેના માટે તમારા ફોલોઅર્સ તમારા પેજ પર સબ્સ્ક્રાઇબ કરશે. જેનો મતલબ એવો છે કે હવે YouTube ની જેમ, તમારા સબ્સ્ક્રાઇબર્સ Instagram પર પણ વધી શકે છે.

ટેકનોલોજી@મોબાઈલ: Instagram ઉપર તમારી કોઈપણ પોસ્ટની રીચ વધારવા આટલું જરૂરી,  આ ટિપ્સની કામની

આ રીતે થશે કામ

ઇન્સ્ટાગ્રામ પેઇડ સબ્સ્ક્રિપ્શન્સ થકી ઓડિયન્સ સુધી પહોંચવું હવે આસાન બની ગયું છે. તમારી પ્રોફાઇલ પર ફીડ સ્ટોરીઝ અને રીલ્સની જેમ હવે એક એક્સક્લુઝીવ સામગ્રીનો એક વિભાગ બનાવાયો છે. તેનો અર્થ એ છે કે જો તમેં તમારા ફોલોઅર્સને સિલેકટેડ જ વસ્તુ બતાવવા માંગતા હોય તો તે એજ જોઈ શકશે. તથા તમે પહેલેથી કોઈ ક્રિએટરને અનુસરો છો અને તેમની પોસ્ટ જોવા માટે સબ્સ્ક્રાઇબ કરો છો, તો તે ફીડ પર દેખાશે. તમે નિર્માતાની પ્રોફાઇલ પર જઈ શકો છો અને એક્સક્લુઝીવ કન્ટેન્ટ માટે ટૅબમાં સામગ્રીને ઍક્સેસ કરી શકો છો. તથા તમે સબસ્ક્રિસન મેળવ્યું હોય તેનું કાન્ટેન્ટ જોઈ શકો છે.

ક્રિએટરના વીડિયો ફોટા, એક્સક્લુઝીવ માહિતી જોવા માટે સબ્સ્ક્રિપ્શન મેળવવા માટે પ્રથમ તમારે Instagram હોમ પેજની મુલાકાત લેવી. જ્યા ડ્રોપ-ડાઉન મેનૂમાંથી સબ્સ્ક્રિપ્શન્સ મેનુ પસંદ કરી તમે તમારા સબ્સ્ક્રિપ્શન ફીડને ઍક્સેસ કરી શકો છો. જે 30 દિવસની સામગ્રી બતાવશે, આથી તમે સબ્સ્ક્રાઇબ કરેલ યુઝર્સની નવી પોસ્ટ્સ અને રીલ્સ તમને જોવા મળી શકે છે. જો તમે સબ્સ્ક્રાઇબર નથી તો તમને ક્રાઉન આઇકન અને યુઝર્સને સબ્સ્ક્રાઇબ કરવાનો વિકલ્પ બતાવશે.આ માટે કોઈ લાંબી પ્રક્રિયામાં પડવાનું નથી માત્ર તમારા ફેવરિટ યુઝરની પ્રોફાઇલ પર જઇ ક્રાઉન આઇકોન સાથે સબસ્ક્રિપ્શન ટેબ પર ક્લિક  કરવું બાદમાં તમે તેમની વીડિયો, રીલ્સ અને વાર્તાઓ જોઇ શકશો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ