બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / અજબ ગજબ / crocodiles shocking video goes viral on social media people shocked

આશ્ચર્ય / ઓહ માય ગોડ! સેંકડો મગરની વચ્ચેથી નીકળ્યો શૂરવીર, VIDEO જોનારાએ પૂછ્યું, જીવતો કેમનો રહ્યો?

Premal

Last Updated: 05:30 PM, 25 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટ્વિટર પર શેર કરવામાં આવેલા આ વીડિયોને અત્યાર સુધી 5 લાખ 94 હજારથી પણ વધુ વ્યુજ મળી ચૂક્યા છે, જ્યારે યુઝર્સે વીડિયો જોઇને અલગ-અલગ પ્રતિક્રિયા આપી છે.

  • એક શખ્સ પાણીમાં મગરના સમૂહ વચ્ચેથી થાય છે પસાર
  • શખ્સને આવતા જોઈ મગર પાણીમાં આમતેમ ભાગવા લાગે છે
  • યુઝર્સ વીડિયો જોઇને અચંબામાં પડી ગયા

મગરનો વીડિયો થયો વાયરલ 

આમ તો ધરતી પર પ્રાણીઓની સેકડો પ્રજાતિઓ છે, પરંતુ તેમાંથી કેટલીક ખતરનાક અને જીવલેણ હોય છે. જેમાં સિંહ, વાઘ અને ચિતાનો સમાવેશ થાય છે. આ તો જમીન પર રહેનારા જીવ છે, પરંતુ પાણીમાં રહેતા પ્રાણીઓ પણ વધુ ખતરનાક હોય છે. જેમાં મગરનુ નામ સૌથી ઉપર આવે છે. કહેવાય છે કે મગર પાણીની અંદર સિંહથી પણ વધુ ખતરનાક હોય છે. એવામાં માણસ તેની સામે ક્યાથી ટકી શકશે. મગર માણસને ફાડી નાખશે. પરંતુ હાલમાં મગરનો એક વીડિયો એવો સામે આવ્યો છે, જેને જોઇને તમે પણ ચોંકી જશો. 

સેકડો મગર એકસાથે દેખાયા 

માણસ મગરની સામે નિકળવાની હિંમત પણ કરી શકતો નથી. પરંતુ હાલમાં એક વાયરલ વીડિયોમાં એક અલગ નજારો જોવા મળે છે. અહીં તો એક શખ્સ હોડીમાં બેસીને સેકડો મગરની સામેથી પસાર થાય છે અને મગર તેનુ કશુ બગાડતા નથી. 

હોડીમાં બેઠેલો શખ્સ મગરના સમૂહ વચ્ચેથી થયો પસાર 

વીડિયોમાં તમે જોઇ શકો છો કે એક હોડી જંગલી વિસ્તારમાંથી પસાર થઇ રહી છે અને થોડુ આગળ જતા જ મગરનો એક સમૂહ દેખાય છે. એક જ જગ્યાએ અસંખ્ય મગર હોય છે, જે હોડીને પોતાની તરફ આવતી જોઇને અલગ-અલગ જગ્યાએ ભાગવાનો પ્રયાસ કરે છે. ત્યારબાદ હોડી થોડી આગળ વધે છે અને બીજા મગર પણ પાણીમાં ભટકતા દેખાઈ રહ્યાં છે. આશ્ચર્યની વાત એ હતી કે હોડીમાં બેઠેલો શખ્સ જરા પણ ગભરાતો નથી અને મગરના સમૂહ વચ્ચેથી પસાર થાયૉ છે. હવે આટલા બધા મગર એકસાથે જોશો તો કોઈ પણ માણસના રૂંવાડા ઉભા થઇ જાય પરંતુ હોડીમાં બેઠેલો શખ્સ જરા પણ ગભરાતો નથી. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ