બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / મનોરંજન / Crime branch arrested raj kundra

બોલીવૂડ / શિલ્પાના પતિ રાજ કુન્દ્રાના 'અશ્લીલ બિઝનેસ'ના છેડા ગુજરાત સુધી પહોંચ્યા, ક્રાઇમ બ્રાંચે કરી ધરપકડ

Kinjari

Last Updated: 10:18 AM, 20 July 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રાની ક્રાઇમ બ્રાંચની પ્રોપર્ટી સેલે પૂછપરછ બાદ ધરપકડ કરી છે. રાજ કુન્દ્રા પર અશ્લીલ ફિલ્મો શૂટ કરવાનો આરોપ છે.

  • રાજ કુન્દ્રાની ક્રાઇમ બ્રાંચે કરી ધરપકડ 
  • અશ્લીલ ફિલ્મો બનાવવાનો આરોપ 
  • મુંબઇ ક્રાઇમ બ્રાંચે કરી હતી પૂછપરછ 

બોલીવૂડ એક્ટ્રેસ શિલ્પાના પતિને અડધી રાત્રે ક્રાઇમ બ્રાંચે ધરપકડ કરી અને તે પહેલા કલાકો સુધી કુન્દ્રાની પૂછપરછ કરવામાં આવી હતી. કેટલીક એપ પર પોર્નફિલ્મ પ્રકાશિત કરવાના મામલે ધરપકડ કરી હતી. 

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Raj Kundra (@rajkundra9)

 

ક્રાઇમબ્રાંચે ફેબ્રુઆરી 2021માં મુંબઇમાં અશ્લીલ ફિલ્મો બનાવવા અને કેટલીક ઍપ પર પ્રકાશિત કરવા મુદ્દે કેસ નોંધ્યો હતો. આ મામલામાં રાજ કુન્દ્રા વિરુદ્ધ ક્રાઇમ બ્રાંચ પાસે પર્યાપ્ત પુરાવા છે. 

શું છે સમગ્ર મામલો 
થોડા સમય પહેલા વેબ સિરીઝના નામ પર અશ્લીલ ફિલ્મો બનાવવાના રેકેટનો ખુલાસો થયો હતો. જેમાં ગહના વશિષ્ઠનું નામ આવ્યું હતુ. આ મામલામાં મુંબઇ ક્રાઇમ બ્રાંચે ગુજરાતના સુરતથી તનવીર હાશ્મીની ધરપકડ કરી હતી. 

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Raj Kundra (@rajkundra9)

 

તનવીર હાશ્મીએ પૂછપરછમાં જણાવ્યું કે, તે કેવી રીતે અલગ અલગ ફિલ્મોને વીડિયો ઍપ્સ પર ડાઉનલોડ કરવાનું કામ કરતો હતો. ઉમેશ કામત રાજ કુન્દ્રાની કંપનીમાં મેનેજીંગ ડિરેક્ટર છે. તે સમયે ચર્ચામાં આવ્યો હતો કે વેબ સિરીઝના નામ પર પોર્ન સિરીઝ બનાવવાનું આ રેકેટ મુંબઇથી ગુજરાત અને દેશ વિદેશ સુધી ફેલાયેલું છે. 

સોમવારે જ શિલ્પાના પતિને ક્રાઇમ બ્રાંચ તરફથી પૂછપરછ માટે બોલાવવામાં આવ્યો હતો. આ પહેલા પણ રાજ કુન્દ્રા વિવાદોમાં ઘેરાઇ ચૂક્યો છે.  

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ