બ્રેકિંગ ન્યુઝ

logo
logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

VTV / સ્પોર્ટસ / Cricket / cricket news hardik pandya selfies players kl rahul century in world cup 2023 rahul dravid

ક્રિકેટ / હાર્દિક પંડ્યાની કેમ થઈ રહી છે ભયંકર ટ્રોલિંગ? શું મોટા ખેલાડીઓની સેન્ચુરીમાં બાધા બને છે હાર્દિક? જાણૉ વિગતવાર

Arohi

Last Updated: 04:06 PM, 10 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

World Cup 2023 Hardik Pandya: વર્લ્ડ કપ 2023માં ભારતીય ટીમે પોતાની પહેલી મેચમાં ઓસ્ટ્રેલિયાને 6 વિકેટથી હરાવી છે. આ મેચમાં કેએલ રાહુલ 97 રનો પર અણનમ રહ્યા. તેમની સેન્ચુરી પુરી ન થવાને લઈને ફેંસ હાર્દિક પંડ્યાને જવાબદાર ગણાવી રહ્યા છે અને તેને ટ્રોલ કરી રહ્યા છે.

  • ઓસ્ટ્રેલિયા સામે કેએલ રાહુલ 97 રનો પર અણનમ
  • સિક્સ મારવાના કારણે ટ્રોલ થઈ રહ્યો છે હાર્દિક પંડ્યા
  • હાર્દિક પંડ્યાની થઈ રહી છે ભયંકર ટ્રોલિંગ 

ICC વનડે વર્લ્ડ કપ 2023માં ભારતીય ક્રિકેટ ટીમે જીતની શાનદાર ધાંસૂ શરૂઆત કરી છે. ટીમે પોતાની પહેલી મેચ 8 ઓક્ટોબરે ઓસ્ટ્રેલિયા સામે ચેન્નાઈમાં રમી જેમાં 6 વિકેટથી જીત નોંધાવી. આ મેચ ખૂબ રોમાંચક રહી જેમાં કેએલ રાહુલ વિરાટ કોહલી અને રવીંદ્ર જાડેજા હીરો રહ્યા. 

મેચમાં ઓસ્ટ્રેલિયાએ 200 રનોનો ટાર્ગેટ આપ્યો હતો. તેના જવાબમાં ભારતીય ટીમે 4 વિકેટ ગુમાવીને આ મેચ જીતી લીધી. કેએલ રાહુલ 97 રન બનાવીને અણનમ રહ્યા. જ્યારે કોહલીએ 85 રનોની ઈનિંગ રમી. રાહુલ પોતાની સેન્ચુરીથી 3 રન દૂર રહ્યા અને તેને લઈને સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ખૂબ ટ્રોલ થયા. 

પુરી ના થઈ રાહુલની સેન્ચુરી 
હકીકતે ભારતીય ટીમે 167 રનો પર ચાર વિકેટ ગુમાવી હતી. ત્યારે રાહુલ 75 રન બનાવીને રમી રહ્યા હતા અને પંડ્યા નવા પ્લેયર તરીકે આવ્યા હતા. ત્યારે ભારતીય ટીમને જીત માટે 74 બોલ પર 33 રનોની જરૂર હતી. ત્યારે પંડ્યા આવ્યા અને તેમણે છગ્ગો મારતા મેચમાં કુલ 11 રન બનાવ્યા. એવામાં તે યોગ્ય અવસર પર રાહુલને સ્ટ્રાઈક આપવામાં પણ સફળ ન થયા. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by KL Rahul👑 (@klrahul)

જીતવા માટે હતી 5 રનોની જરૂર ભારતીય ટીમને 42માં ઓવરમાં જીત માટે 5 રનોની જરૂર હતી. ત્યારે રાહુલે ચોગ્ગો મારવાનો પ્રયત્ન કરવા જતા ઓફ કવરની તરફ જોરદાર શોર્ટ માર્યો. પરંતુ બોલ ડાયરેક્ટ બાઉન્ડ્રી પર જતો રહ્યો અને છગ્ગાની સાથે ભારતીય ટીમે તે મેચ જીતી લીધી. પરંતુ રાહુલ 97 રન બનાવીને અણનમ રહ્યા અને સેન્ચુરી ચુકી ગયા. 

રાહુલનો પ્લાન પહેલા ચોગ્ગો અને પછી છગ્ગો મારીને મેચ જીતવાનો હતો. પરંતુ આમ ન થયું અને સોશિયલ મીડિયા પર ફેંસ તેને લઈને પંડ્યાને જવાબદાર માની રહ્યા છે. ત્યાર બાદ પંડ્યાની ખૂબ ટ્રોલિંગ થઈ રહી છે.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ