બ્રેકિંગ ન્યુઝ

logo
logo

IFFCO ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો વિજય, બિપિન પટેલની હાર

logo

સુરતમાં આવકવેરા વિભાગના દરોડા, એશ્વર્યા ગ્રુપ પર IT વિભાગની કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: દાહોદ લોકસભા બેઠક પર મતદાનમાં બુથ કેપ્ચરીંગ મામલે ચૂંટણી પંચ દ્વારા મહત્વનો નિર્ણય, 11 મે નાં રોજ રી પોલ કરવા આદેશ આપ્યો

logo

ધોરણ 10 બોર્ડની પરીક્ષાનું પરિણામ 11મેએ જાહેર થશે

logo

કચ્છમાં ભુકંપનો આંચકો અનુભવાયો

logo

ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહનું 82.45% પરિણામ

logo

ધોરણ-12 સામાન્ય પ્રવાહનું 91.93% પરિણામ

logo

આજે ઈફ્કોના ડિરેક્ટર માટે યોજાશે ચૂંટણી

logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

VTV / coronavirus unlock 4 know the gudilines and rule in detail

કોરોના વાયરસ / Unlock 4: જાણો કોને ક્યારથી મળશે છૂટ અને શું રહેશે હજુ પણ બંધ

Bhushita

Last Updated: 08:32 AM, 30 August 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોના મહામારીની વચ્ચે અનલોકની પ્રક્રિયા ચાલુ જ રહેશે. શનિવારે અનલોક 4ને લઈને કેન્દ્રીય મંત્રાલયે દિશા નિર્દેશ જાહેર કર્યા છે. ગૃહમંત્રાલયના આ દિશા નિર્દેશો અનુસાર 7 સપ્ટેમ્બરથી મેટ્રો સેવા ચાલુ થશે. કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા દિશા નિર્દેશ અપાયા છે કે 1 સપ્ટેમ્બરથી 30 સપ્ટેમ્બર સુધી આ નિયમો લાગૂ રહેશે.

  • અનલોક 4ને લઈને ગાઈડલાઈન થઈ જાહેર
  • જાણો શું ખુલશે અને શું રહેશે બંધ
  • 1 સપ્ટેમ્બરથી 30 સપ્ટેમ્બર સુધી લાગૂ રહેશે આ નિયમો

અનલોક 4માં ખુલશે આ સેવાઓ

  • 7 સપ્ટેમ્બરથી ગાઈડલાઈન્સની સાથે મેટ્રો સેવાઓ ફરી ચાલુ થવાની મંજૂરી મળી છે.
  • 21 સપ્ટેમ્બરથી સામાજિક, શૈક્ષણિક, રમત, મનોરંજન, સાંસ્કૃતિક, ધાર્મિક, રાજકીય કાર્યક્રમમાં 100 લોકો સામેલ થઈ શકશે. આ સમયે સોશ્યિલ ડિસ્ટન્સિંગ, માસ્ક, હેન્ડવોશ, થર્મલ સ્કેનિંગ અનિવાર્ય રહેશે. 
  • 21 સપ્ટેમ્બરથી 50 ટકા શિક્ષણ અને નોન શિક્ષણ સ્ટાફને ઓનલાઈન ક્લાસ માટે શાળામાં બોલાવાશે. 
  • 21 સપ્ટેમ્બરથી કન્ટેનમેન્ટ ઝોનની બહાર 9થી 12 ધોરણ સુધીના વિદ્યાર્થીઓ પરિવારની સહમતિ બાદ શિક્ષકોને મળવા શાળાએ જઈ શકશે.
  • એક રાજયથી અન્ય રાજ્યની અવરજવર પર કોઈ રોક નહીં રહે અને ન તો તેની જરૂર રહેશે. કેન્દ્ર સરકારની છૂટ છતાં કેટલાક રાજ્યમાં પાબંધી લગાવવામાં આવી રહી છે. 
  • ટેકનિકલ અને પ્રોફેશન પ્રોગ્રામમાં લેબ કે પ્રેક્ટિકલ પ્રોજેક્ટની જરૂર હોય ત્યાં પોસ્ટ ગ્રેજ્યુએશન અને પીએચડીના વિદ્યાર્થીઓ માટે 21 સપ્ટેમ્બરથી ઉચ્ચ શિશ્રા સંસ્થા ખોલી શકાશે.
  • આઈટીઆઈ, રાષ્ટ્રીય કૌશલ વિકાસ નિગમ કે રાજ્ય કૌશલ વિકાસ મિશન કે ભારત સરકાર તથા રાજ્ય સરકારોના અન્ય મંત્રાલયોની સાથે લધુ પ્રશિક્ષણ કેન્દ્રોને ખોલવાની પરમિશન અપાશે. 

જાણો શું રહેશે બંધ

  • સિનેમા હોલ, સ્વીમિંગ પુલ, એન્ટરટેનમેન્ટ પાર્ક, થિયેટર અને અન્ય જગ્યાઓ પર ગતિવિધિ કાયમ રહેશે. 
  • કોઈ પણ રાજ્ય કેન્દ્ર સાથે ચર્ચા કર્યા વિના કન્ટેનમેન્ટ ઝોનની બહાર લોકલ લોકડાઉન લગાવી શકશે નહીં. કન્ટેનમેન્ટ ઝોનની બહાર જો રાજ્યોને લોકડાઉન લાગૂ કરવું છે તો તેને માટે સરકારથી પરમિશન લેવાની રહેશે. 
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ