બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / ગુજરાત / ભાવનગર / Coronavirus Lockdown plasma therapy bhavnagar patient gujarat

કોરોના સંકટ / ઉમદા ઉદાહરણ! ભાવનગરમાં પ્રથમ સાજા દર્દીએ પ્લાઝમાં ડોનેટ કર્યું

Divyesh

Last Updated: 08:31 AM, 4 May 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં કોરોના વાયરસને લઇને પ્રકોપ યથાવત જોવા મળી રહ્યો છે. જો કે કોરોનાના જંગમાં પ્લાઝમાં થેરાપીનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આજરોજ ભાવનગર ખાતે પ્લાઝમાં થેરાપી સેન્ટરની મંજૂરી મળતાની સાથે પ્રધમ સાજા થયેલા દર્દી દ્વારા પ્લાઝમાં ડોનેટ કરી અન્ય કોરોનાના પોઝિટિવ દર્દીને સહાય રૂપ થવાનું ઉમદા ઉદાહરણ પુરુ પાડવામાં આવ્યું.

  • ભાવનગરમાં પ્લાઝમાં થેરાપી કરવામાં આવી
  • કોરાનાગ્રસ્ત યુવક સાજો થતાં પ્લાઝમાં ડોનેટ કર્યું
  • ભાવનગરને મંજુરી મળ્યા બાદ પ્લાઝમાં ડોનેટ કરાયું

ઉલ્લેખનીય છે કે ગઇકાલે ભાવનગરમાં પ્લાઝમાં થેરાપી માટે મંજૂરી આપવામાં આવી હતી. ICMR દ્વારા ભાવનગર મેડિકલ કોલેજને પ્લાઝમા થેરાપી સંશોધન માટે મંજૂરી આપવામાં આવી હતી. ભાવનગર પ્લાઝમાં થેરાપી સંશોધનનું ત્રીજ કેન્દ્ર બન્યું હતું. 
 

ભાવનગર મેડિકલ કોલેજ ને પ્લાઝમાં થેરાપી સેંટર મળવાની સાથે જ પ્રથમ સાજા થયેલા એક દર્દીએ પ્લાઝમાં ડોનેટ કરી અન્ય કોરોના ના પોઝિટિવ દર્દી ને સહાય રૂપ થવાનું ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું છે.

ભાવનગરમા પણ કોરોના પોઝિટિવના 56 જેટલા કેસો નોંધાયા છે. હાલ ભાવનગર રેડ ઝોન મા મુકાયું છે ત્યારે હવે આ કોરોનાના રોગમાં ફસાયેલા લોકોને નવજીવન મળે તે માટે સાજા થયેલા દર્દીઓ આગળ આવ્યા છે. ભાવનગરને ગુજરાતમાં ત્રીજું પ્લાઝમાં થેરાપી સેન્ટર તરીકે મેડિકલ ઇન્સ્ટિટ્યૂટ પરમિશન આપતા ભાવનગર ઝડપથી આ દિશામાં આગળ વધ્યું છે.

 

ભાવનગરમાં કોરોના પોઝિટિવમાંથી સાજા થયેલા સાજીદભાઈ એ ભાવનગરની બ્લડ બેન્કમાં આવી ને પ્લાઝમાં ડોનેટ કર્યું હતું. આ સમયે તેમને શુભેચ્છા આપવા જિલ્લા કલેકટર, ડીડીઓ, મેડિકલ કોલેજના ડીન તેમજ સિવિલ સર્જન વગેરે હાજર રહયાં.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ