બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / મનોરંજન / coronavirus lockdown aditya narayan neha kakkar wants to be together

બોલિવૂડ / નેહા કક્કડે આદિત્ય નારાયણ સાથેની તેની તસવીર શેર કરીને લખ્યું એવું કે, સોશિયલ મીડિયા પર મચી ગઈ ધમાલ

Noor

Last Updated: 10:14 AM, 5 May 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઈન્ડિયન આઈડલ 11ની જજ રહી ચૂકેલી નેહા કક્કડ તેના લુક અને બેબાક અંદાજ માટે ચર્ચામાં રહે છે. અગાઉ નેહા હિમાંશ કોહલી સાથે તેના અફેરને લઈને પણ ઘણી ચર્ચામાં રહી હતી. જોકે, ત્યારબાદ ઈન્ડિયન આઈડલ દરમિયાન આદિત્ય અને નેહાના અફેરની વાતો પણ ખૂબ ચર્ચામાં રહી હતી.

  • ઈન્ડિયન આઈડલ 11ના સેટ પર નેહા અને આદિત્યના અફેરની ચર્ચાઓ થઈ હતી
  • હવે હાલમાં જ નેહાએ આદિત્ય સાથે શેર કરી એક તસવીર
  • સોશિયલ મીડિયા પર તેમની તસવીર કરતાં નેહાના કેપ્શનની થઈ રહી છે ચર્ચા

નેહા અને આદિત્યએ ઈન્ડિયન આઈડલના સેટ પર લગ્ન કરવાની પણ જાહેરાત કરી દીધી હતી. ત્યારબાદ આદિત્યના પિતા ઉદિત નારાયણ પણ શો પર પહોંચ્યા હતા અને બંને 14 ફેબ્રુઆરી 2020એ લગ્ન કરશે એવી ઘોષણા કરવામાં આવી હતી.

જોકે, વેલેન્ટાઈન ડે પર આવું કંઈ જ થયું નહીં અને નેહા-આદિત્યએ લગ્નની વાતથી ઈન્કાર કરી દીધો. જોકે, આ વિવાદનો સીધો ફાયદો શો અને ચેનલની ટીઆરપીને થયો હતો. ત્યારે હાલમાં જ નેહાએ વધુ એક તસવીર શેર કરી છે જેના કારણે ફરી ચર્ચા થઈ રહી છે. નેહાએ આદિત્ય સાથે તેની એક તસવીર શેર કરી છે. આમાં બંને એકબીજાનો હાથ પકડેલા જોવા મળી રહ્યાં છે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

3 days to go! #GoaBeach @tonykakkar @nehakakkar @anshul300 @kat.kristian @shaziasamji @piyush_bhagat @desimusicfactory

A post shared by Aditya Narayan (@adityanarayanofficial) on

તસવીરથી વધારે નહાનું કેપ્શન ચર્ચામાં છે. નેહાએ આ ખાસ તસવીર શેર કરતી વખતે લખ્યું- લોકડાઉન ખતમ થયા બાદ હું. હવે આ કેપ્શનને કારણે નેહા અને આદિત્ય એકબીજાને ડેટ કરી રહ્યાં છે એવી ચર્ચાઓ થઈ રહી છે. તમને જણાવી દઈએ કે, નેહા અને આદિત્યએ એકબીજા સાથે અફેરની ચર્ચાઓેને સ્વીકારી પણ હતી. જે બાદ નેહાના ભાઈ ટોની કક્કડએ એક સોન્ગ પણ રિલીઝ કર્યું હતું. સોન્ગનું ટાઈટલ હતું- ગોવા બીચ. યૂટ્યૂબ પણ આ સોન્ગ ખૂબ જ હિટ થયું હતું. નેહા અને આદિત્યની કેમિસ્ટ્રી પણ ફેન્સને ખૂબ જ પસંદ આવી હતી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ