બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / ગુજરાત / અમદાવાદ / Coronavirus Ahmedabad positive patient names AMC gujarat

કોરોના વાયરસ / અમદાવાદના 29 કોરોનાના દર્દીઓની યાદી AMCએ કરી જાહેર, જાણો કયા વિસ્તારના છે દર્દી

Hiren

Last Updated: 09:34 PM, 1 April 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં આજે અમદાવાદમાં એક સાથે 8 નવા કોરોનાના કેસ નોંધાયા હતા. જેથી અમદાવાદના કુલ 31 કેસ નોંધાયા છે. જેમાંથી 3 લોકોના મોત નિપજ્યાં છે જ્યારે 5 લોકો સાજા થયા છે. બાદમાં આજે સુરતના 2, પોરબંદરના 2 અને પંચમહાલમાં 1 કેસ નોંધાયો છે. આમ, રાજ્યમાં કુલ 87 કોરોનાના કેસ નોંધાયા છે. ત્યારે AMC દ્વારા અમદાવાદના કોરોના પોઝિટિવ દર્દીઓના નામ જાહેર કરવામાં આવ્યા છે.

  • અમદાવાદમાં કોરોના પોઝિટીવ દર્દીના નામ જાહેર કર્યા
  • AMC દ્વારા તમામ દર્દીઓનું લીસ્ટ જાહેર કરાયું
  • જાણો કયા કયા વિસ્તારના છે દર્દીઓ

અમદાવાદમાં કોરોના પોઝિટીવ દર્દીના નામ જાહેર કર્યા છે. AMC દ્વારા તમામ દર્દીઓનું લીસ્ટ જાહેર કરાયું છે અને જો કોઈ નાગરિક દર્દીઓના સંપર્કમાં આવ્યો હોય તો તેની જાણ કરવાની રહેશે. તાત્કાલિક આરોગ્ય વિભાગને જાણ કરવા માટે અપીલ કરવામાં આવી છે. જોકે નામ જાહેર થયેલા દર્દીઓ સાથે કોઇ દુર્વ્યવ્હાર કરાશે નહીં.

ગુજરાતમાં કોરોના વાયરસ અંગે રાજ્યના આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ સાંજે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં તેમણે જણાવ્યું કે, ગુજરાતમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના કુલ 87 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાંથી 6 દર્દીના મોત થયા છે. જ્યારે 7 દર્દીઓ સાજા થયા છે. જેમને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. જયંતિ રવિએ જણાવ્યું કે, આજે 95 નમૂના લેવામાં આવ્યા છે. જેમાંથી 75 નેગેટિવ આવ્યા છે. અત્યાર સુધીમાં 1726 લોકોના ટેસ્ટ કરાયા છે જેમાંથી 1628 નેગેટિવ આવ્યા છે. જ્યારે 11 કેસ પેન્ડિંગ છે. જોકે 71 દર્દીઓની તબિયત હાલ સ્થિર છે. અમદાવાદના એક 57 વર્ષીય મહિલાને ડિસ્ચાર્જ કરાયા છે. જ્યારે રાજકોટના પ્રથમ કેસ પોઝિટીવ નોંધાયો હતો તેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.

રાજ્યમાં કુલ 87 કેસ નોંધાયા

અત્યાર સુધીમાં અમદાવાદમાં 31, સુરતમાં 12, રાજકોટમાં 10, વડોદરામાં 9, ગાંધીનગરમાં 11, ભાવનગરમાં 6, કચ્છમાં 1, મહેસાણામાં 1, ગીરસોમનાથમાં 2, પોરબંદરમાં 3 અને પંચમહાલમાં 1 આમ રાજ્યમાં કુલ 87 કેસ નોંધાયા છે.

જીલ્લાનું નામ પોઝિટિવ કેસ સાજા થયા મૃત્યુઆંક
અમદાવાદ 31 5 3
ભાવનગર 6 0 2
ગાંધીનગર 11 0 0
ગીર સોમનાથ 2 0 0
કચ્છ 1 0 0
મહેસાણા 1 0 0
પોરબંદર 3 0 0
રાજકોટ 10 0 0
સુરત 12 1 1
વડોદરા 9 1 0
કુલ 87 7 6
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ