બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

logo

બંગાળમાં મતદાન કેન્દ્ર પર ફેંકવામાં આવ્યો દેશી બોમ્બ, જો કે આ હુમલામાં કોઈને ઈજા નથી થઈ

VTV / ગુજરાત / અમદાવાદ / coronavirus ahmedabad new positive case gujarat

Coronavirus / અમદાવાદમાં કોરોના બેકાબૂ? દર કલાકે સરેરાશ 4 કેસ વધી રહ્યા છે, મોતના આંકડો પણ ચિંતાજનક

Divyesh

Last Updated: 11:54 AM, 16 April 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં કોરોના વાયરસનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. રાજ્યમાં આજે કોરોનાના વધુ 105 કેસ સામે આવ્યાં છે. જેમાં એકલા અમદાવાદમાં જ સૌથી વધારે 42 કેસ નોંધાયા છે. ત્યારે અમદાવાદ શહેરમાં કોરનાના દર્દીઓની સંખ્યા વધીને 492 થઇ ગઇ છે. છેલ્લા 12 કલાકમાં 42 કેસ નવા નોંધાયા છે. અમદાવાદમાં કોટ વિસ્તારમાં ક્ફર્યુ લાદી દેવામાં આવ્યો છે પણ કોરોના હવે બહાના વિસ્તારોમાં એટેક કરી રહ્યો છે.

  • અમદાવાદમાં આજે કોરોનાના વધુ 42 પોઝિટિવ કેસ
  • અમદાવાદમાં દર્દીઓની સંખ્યા વધીને 492 થઈ
  • અમદાવાદમાં કોરોનાને લઇને એક વ્યક્તિનું મોત

રાજ્યના સૌથી વધુ હોટસ્પોટ ગણાતા અમદાવાદ શહેરમાં ગઇકાલ રાતથી આજે સવાર સુધીમાં નવા 42 પોઝિટિવ કેસ સામે આવ્યાં છે, ત્યારે વધતા કેસને લઇને તંત્ર હરકતમાં આવી ગયું છે. શહેરમાં લોકડાઉનનું ચુસ્તપણ પાલન કરવા પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. 

કયા વિસ્તારમાં આવ્યા પોઝિટિવ કેસ

આજે અમદાવાદમાં વધુ 42 પોઝિટિવ કેસ સામે આવ્યાં છે. અમદાવાદ શહેરના જુહાપુરા, જમાલપુર, બહેરામપુરા, દાણીલીમડા, બોડકદેવ, મણિનગર, મેઘાણીનગર, સરસપુર અને ગોમતીપુરમાં કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા વધીને 492 પહોંચી ગઇ છે. 

અમદાવાદમાં સૌથી વધુ કેસ

રાજ્યમાં કોરોનાના પોઝિટિવ કેસની સંખ્યાની વાત કરીએ તો ગઇકાલ રાતથી આજ સવાર સુધીમાં કુલ નવા 105 કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદમાં 42, સુરતમાં 35, વડોદરામાં 6 કેસ નોંધાયા છે. જ્યારે આણંદમાં 8, બનાસકાંઠા અને નર્મદામાં 4-4 કેસ, રાજકોટમાં 3 કેસ નોંધાયા છે. જ્યારે ગાંધીનગર, ખેડા અને પંચમહાલમાં નવા 1-1 કેસ સામે આવ્યાં છે. જ્યારે રાજ્યમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા વધીને 871 થઇ ગઇ છે. જ્યારે આજરોજ કચ્છ, બોટાદ અને અમદાવાદમાં એક-એક વ્યક્તિનું મોત થયું છે. 

ગુજરાતી શું છે સ્થિતિ

  પોઝિટિવ કેસ સાજા થયા મૃત્યુ
Ahmedabad 492 17 17
Amreli 0 0 0
Anand 25 0 0
Aravalli 0 0 0
Banaskantha 6 0 0
Bharuch 13 0 0
Bhavnagar 26 7 3
Botad 1 0 1
Chhota Udaipur 5 0 0
Dahod 2 0 0
Dang 0 0 0
Devbhoomi Dwarka 0 0 0
Gandhinagar 17 8 1
Gir Somnath 2 1 0
Jamnagar 1 0 1
Junagadh 0 0 0
Kutch 4 0 1
Kheda 2 0 0
Mahisagar 0 0 0
Mehsana 4 0 0
Morbi 1 0 0
Narmada 6 0 0
Navsari 0 0 0
Panchmahal 6 0 1
Patan 14 4 1
Porbandar 3 3 0
Rajkot 27 8 0
Sabarkantha 1 0 0
Surat 86 9 5
Surendranagar 0 0 0
Tapi 0 0 0
Vadodara 127 7 5
Valsad 0 0 0
TOTAL 871 64 36
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ