બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / ગુજરાત / અમદાવાદ / અન્ય જિલ્લા / Corona's time cost and tender's N.P. Dakho in BJP seeking details, 5 members resigned, serious allegations

જૂનાગઢ / કોરોના સમયનો ખર્ચ અને ટેન્ડરની ન.પા. પાસે વિગત માંગતા ભાજપમાં ડખો, 5 સભ્યોએ રાજીનામાં આપી કર્યા ગંભીર આક્ષેપ

Mehul

Last Updated: 04:19 PM, 1 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

માણાવદર પાલિકાની જનરલ બોર્ડની બેઠકમાં પાંચ સભ્યોએ કોરોનાના સમયના ખર્ચ અને ટેન્ડરની વિગત માંગતા ડખો થયો હતો.ખર્ચમાં ભ્રષ્ટાચાર થયાની આશંકાએ ખુલાસો માંગ્યો હતો.

  • માણાવદર ભાજપના પાંચ સભ્યોના રાજીનામાં 
  • ખર્ચ અને ટેન્ડરની વિગતો માંગતા થયો મોટો ડખો 
  • પાલિકા પ્રમુખના પતિ ધમકાવતા હોવાનો આરોપ 

જૂનાગઢમાં ભાજપ બહુમતીવાળી માણાવદર નગરપાલિકામાં ભાજપના 5 સભ્યોએ રાજીનામાં આપ્યા છે.5 સભ્યોએ ભાજપના પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું આપ્યું છે.જનરલ બોર્ડની બેઠકમાં કોરોના સમયના ખર્ચ અને ટેન્ડરની વિગત માંગતા ડખો થયો હતો.ખર્ચમાં ભ્રષ્ટાચાર થયાની આશંકાએ ખુલાસો માંગ્યો હતો.આ સભ્યોએ નગરપાલિકા ઉપપ્રમુખના પતિ સામે આક્ષેપ કર્યા છે.બોર્ડમાં બહારથી હથિયારધારી લોકોને બોલાવી ધાક ધમકી આપી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.તેમજ ગ્રાન્ટ પણ ન ફાળવાતી હોવાનો આક્ષેપ કર્યો છે.

માણાવદર એટલે જવાહર ચાવડાનો ગઢ. રાજ્યના પૂર્વ કેબીનેટ મંત્રી જવાહર ચાવડાનાં મતવિસ્તારમાં નગરપાલિકાના ભાજપના પાંચ સદસ્યોએ રાજીનામાં આપી દેતા ખળભળાટ મચી ગયો છે.કહેવાય છે કે, કોરોના કાળમાં થયેલા કામ અને ખર્ચ સહિતની વિગતો માંગવામાં આવી હતી. ટેન્ડર પ્રકિયાથી માંડીને ખર્ચમાં ભ્રષ્ટ્રાચારની બૂ આવી હતી. નગર પાલિકા પ્રમુખના પતિ સામે પણ આક્ષેપો થયા છે. આ ઉપરાંત બોર્ડની બેઠક દરમિયાન ધાક ધમકી પણ આપાઈ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ