બ્રેકિંગ ન્યુઝ

logo
logo

IFFCO ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો વિજય, બિપિન પટેલની હાર

logo

સુરતમાં આવકવેરા વિભાગના દરોડા, એશ્વર્યા ગ્રુપ પર IT વિભાગની કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: દાહોદ લોકસભા બેઠક પર મતદાનમાં બુથ કેપ્ચરીંગ મામલે ચૂંટણી પંચ દ્વારા મહત્વનો નિર્ણય, 11 મે નાં રોજ રી પોલ કરવા આદેશ આપ્યો

logo

ધોરણ 10 બોર્ડની પરીક્ષાનું પરિણામ 11મેએ જાહેર થશે

logo

કચ્છમાં ભુકંપનો આંચકો અનુભવાયો

logo

ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહનું 82.45% પરિણામ

logo

ધોરણ-12 સામાન્ય પ્રવાહનું 91.93% પરિણામ

logo

આજે ઈફ્કોના ડિરેક્ટર માટે યોજાશે ચૂંટણી

logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

VTV / corona vaccination people walk for shots are maximum than online registration

કોરોના વાયરસ / કોરોનાએ હાહાકાર મચાવતા ઑનલાઇન રજિસ્ટ્રેશન વિના લોકો લેવા લાગ્યા રસી

Bhushita

Last Updated: 08:41 AM, 3 April 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કુલ 7 કરોડ રજિસ્ટ્રેશનમાં ફક્ત 1 કરોડ રજિસ્ટ્રેશન ઓનલાઈન થયા છે તો 3.75 કરોડ લોકોએ રજિસ્ટ્રેશન વિના જ વેક્સીનનો ડોઝ લીધો છે.

  • દેશમાં વેક્સીન લેનારાની સંખ્યા 4 ગણી વધી
  • ત્રીજા તબક્કામાં વેક્સીનેશનને પકડી ગતિ
  • 3.75 કરોડ લોકો રજિસ્ટ્રેશન વિના જ વેક્સીન લેવા પહોંચ્યા

 
દેશમાં ત્રીજા તબક્કામાં વેક્સીનેશનની પ્રક્રિયા ઝડપી બની છે ત્યારે ઓનલાઈન રજિસ્ટ્રેશનની મદદથી વેક્સીન લેનારા કરતા સીધા વેક્સીન ડોઝ લેનારાની સંખ્યામાં વધારો થયો છે. એક રિપોર્ટ અનુસાર શુક્રવારે રાતે 9 વાગ્યા સુધી વેક્સીનેશન માટે કરાયેલા 7 કરોડ રજિસ્ટ્રેશનમાંથી 1 કરોડ જ ઓનલાઈન રજિસ્ટ્રેશન થયા છે. આ સિવાય 3.75 કરોડ લોકો એવા છે જે સીધા વેક્સીનના ડોઝ લેવા પહોંચી ગયા છે. તેમાં 2.3 કરોડ હેલ્થ અને ફ્રન્ટલાઈન વર્કર્સ  સામેલ છે. જેમના ડેટા પહેલાથી જ કોવિન સોફ્ટવેરમાં ફિડ થયેલા છે. 

મંત્રાલયે વેક્સીનેશનને લઈને આપી છે આ જાણકારી
એક રિપોર્ટ અનુસાર શુક્રવારે સાંજે 7 વાગ્યા સુધીમાં દેશમાં  1,23,03,131 લોકોને કોરોના સંક્રમિત હોવાનું જણાવ્યું છે. મંત્રાલયે કહ્યું કે કુલ  7,06,18,026 વેક્સીનના ડોઝ લગાવાયા છે. તેમાંથી 6,13,56,345 લોકોને વેક્સીનનો પહેલો ડોઝ અપાયો છે તો 92,61,681 લોકોને વેક્સીનનો અન્ય ડોઝ પણ અપાઈ ચૂક્યો છે. જેમાં  89,03,809  સ્વાસ્થ્ય કર્મી અને 95,15,410 અગ્રીમ મોર્ચાના કર્મીઓ પણ સામેલ છે જેઓએ પહેલો ડોઝ લીધો છે. મંત્રાલયે કહ્યું કે 52,86,132 સ્વાસ્થ્ય કર્મીઓ અને સાથે જ 39,75,549 અગ્રિમ મોર્ચાના કર્મીઓએ અન્ય ડોઝ લીધો છે. મંત્રાલયે કહ્યું છે કે 45 વર્ષથી વધારે ઉંમરના 4,29,37,126 લાભાર્થીઓને પહેલો ડોઝ અપાયો છે. મંત્રાલયે કહ્યું કે દેશમાં કોરોના વેક્સીનેશનના 77 માં દિવસે રાતે 8 વાગ્યા સુધીમાં કુલ 12,76,191 ડોઝ અપાઈ ચૂક્યા છે.  

દિલ્હીમાં થયું સૌથી વધારે વેક્સીનેશન 
કોરોના વેક્સીનેશન અભિયાનના ત્રીજા તબક્કામાં રાષ્ટ્રિય રાજધાની દિલ્હીમાં 52000 લોકોએ વેક્સીન લગાવી છે. આ સમયે 45 વર્ષથી વધારે ઉંમરના દરેક લોકોને વેક્સીન લગાવાઈ રહી છે. એક અધિકારીએ કહ્યું કે સાંજે 6 વાગ્યા સુધી 52408 લોકોને વેક્સીન લાગી છે જેમાંથી 47873 લોકોને પહોલો ડોઝ અપાયો છે તો 4536 લોકોને અન્ય ડોઝ આપવામાં આવ્યો છે.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ