બ્રેકિંગ ન્યુઝ

logo
logo

IFFCO ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો વિજય, બિપિન પટેલની હાર

logo

સુરતમાં આવકવેરા વિભાગના દરોડા, એશ્વર્યા ગ્રુપ પર IT વિભાગની કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: દાહોદ લોકસભા બેઠક પર મતદાનમાં બુથ કેપ્ચરીંગ મામલે ચૂંટણી પંચ દ્વારા મહત્વનો નિર્ણય, 11 મે નાં રોજ રી પોલ કરવા આદેશ આપ્યો

logo

ધોરણ 10 બોર્ડની પરીક્ષાનું પરિણામ 11મેએ જાહેર થશે

logo

કચ્છમાં ભુકંપનો આંચકો અનુભવાયો

logo

ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહનું 82.45% પરિણામ

logo

ધોરણ-12 સામાન્ય પ્રવાહનું 91.93% પરિણામ

logo

આજે ઈફ્કોના ડિરેક્ટર માટે યોજાશે ચૂંટણી

logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

VTV / વિશ્વ / corona patients increasing rapidly in pakistan number of activists exceeds

Coronavirus / તમને લાગે છે કે ભારત કોરોનાને લઈને સજાગ નથી જો પાકિસ્તાનની હાલત જુઓ, ખ્યાલ આવી જશે

Dharmishtha

Last Updated: 02:50 PM, 19 March 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પાકિસ્તાનમાં કોરોના વાયરસનો કહેર વધી રહ્યો છે. છેલ્લા 3-4 દિવસમાં પાકિસ્તાનના અલગ અલગ વિસ્તારોમાં કોરોનાના કેસ સામે આવી રહ્યા છે. કોરોનાના 307 કેસ નોંધાયા છે. જ્યારે 5 લોકોના મોત નિપજ્યા છે. હવે સિંધ, ઈસ્લામાબાદ અને ખૈબર-પખ્તૂનખ્વામાં નવા કેસ સામે આવ્યા બાદ પાકિસ્તાનમાં આંકડાની સંખ્યા 307 થઈ હતી.

  • પાકિસ્તાનમાં 2 લોકોના મોત નિપજ્યા છે
  • પાકિસ્તાનમાં 307 લોકો કોરોના ગ્રસ્ત છે
  • પાકિસ્તાનમાં કોરોનાના કેસ ભારત કરતા દોઢ ગણાથી વધુ

કોરોના વાયરસના કેસમાં પાકિસ્તાન ભારત કરતા આગળ છે. ભારતમાં 19 માર્ચ સુધીમાં 1.29 વાગ્યા સુધીમાં 174 કેસ સમે આવ્યા છે. જ્યારે ધ એક્સપ્રેસ ટ્રિબ્યૂનના રિપોર્ટ અનુસાર, કોરોનાનો સૌથી વધારે અસર પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં જોવા મળી છે.

ઈસ્લામાબાદ બુધવારે 4 નવા કેસ સામે આવ્યા હતા. સિંધના મુખ્ય મંત્રી સૈયદ મુરાદ અલી શાહે સુચના બાબત પર સલાહકાર મુર્તજા વહાબે સિંધ પ્રાંતમાં 9 નવા કેસની ખાતરી કરી છે. જ્યારે ખૈબર પખ્તુનખ્વામાં ત્રણ નવા કેસની માહિતી મળી છે. ત્યારે પાકિસ્તાનન પંજાબ, ખૈબર પુખ્તૂનખ્વામાં 19 કેસો સામે આવ્યા છે. આ ઉપરાંત ઈસ્લામાબાદ, ખૈબર પખ્તૂનખ્વા, બલૂચિસ્તાન, ગિલગિટ- બાલ્ટિસ્તાનમાં કેસ સામે આવ્યા છે. ત્યારે પીઓકેમાં કોરોના કેસ સામે આવ્યા છે.

ડિસેમ્બર 2019ના અંત સુધીમાં હુબેઈ પ્રાંતમાં સામે આવેલા આ ખતરનાક વાયરસના કારણે વિશ્વભરમાં 8, 982 લોકોના મોત નિપજ્યા છે. જ્યારે વિશ્વમાં 220, 206 કેસ નોંધાયા જ્યારે 85, 769 લોકો સાજા થઈ ગયા છે. પાકિસ્તામાં 1,015,900 પ્રવાસીઓની તપાસ કરવામાં આવી છે. ત્યારે 24 કલાકમાં તેઓએ 20,088 પ્રવાસીઓનું સ્ક્રિનિંગ કર્યુ છે. પાકિસ્તાનમાં 2 લોકોના મોત નિપજ્યા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ