બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / corona delta variant now symptoms are changes minor cough and cold can also be covid19

કોરોના વાયરસ / સામાન્ય શરદી થાય તો પણ થઈ જજો સાવધાન! હોઈ શકે છે કોરોના , સંશોધનમાં થયો ચોંકાવનારો ખુલાસો

Dharmishtha

Last Updated: 09:16 AM, 4 July 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોના નવા નવા સ્વરુપો ધારણ કરવાની સાથે પોતાના લક્ષણોમાં પણ ફેરફાર કરી રહ્યો છે.

  • આપણે જેને શરદી ખાંસી સમજી રહ્યા છીએ તે હવે કોરોનાના લક્ષણો હોઈ શકે 
  • માણસોમાં હોઈ શકે છે અલગ લક્ષણો
  •  લક્ષણોમાં ફેરફારને લઈને કોઈ સટિક જવાબ નથી મળી શક્યા

આપણે જેને શરદી ખાંસી સમજી રહ્યા છીએ તે હવે કોરોનાના લક્ષણો હોઈ શકે 

ગત દોઢ વર્ષથી કોરોના નવા નવા સ્વરુપોની સાથે ન ફક્ત વધારે સંક્રમક બની રહ્યો છે પરંતુ તે પોતાના લક્ષણોમાં પણ ફેરફાર કરી રહ્યો છે. તાજા આંકડામાં જાણવા મળ્યું છે કે આ દિવસોમાં દુનિયાભરમાં તેજીથી ફેલાઈ રહેલા ડેલ્ટા સ્વરુપથી સંક્રમિત લોકો શરુઆતના લક્ષણો કરવા અલગ અનુભવ કરી રહ્યા છે. બ્રિટનના તાજા આંકડાથી જાણવા મળી રહ્યું છે કે આપણે જેને શરદી ખાંસી સમજી રહ્યા છીએ તે હવે કોરોનાના લક્ષણો હોઈ શકે છે.

માણસોમાં હોઈ શકે છે અલગ લક્ષણો

ઓસ્ટ્રેલિયાની ગ્રિફિથ યુનિવર્સિટીમાં સંક્રમક રોગ તથા વાયરોલોજીમાં રિસર્ચ લીડર લારા હરેરોના જણાવ્યાનુસાર તમામ  માણસમાં વિભિન્ન પ્રતિરક્ષા તંત્રના કારણો એકબીજા સાથે અલગ અલગ છે. આના ચાલતા એક જ વાયરસ માણસોમાં અનેક રીતે નવા નવા સંકેત અને લક્ષણો પેદા કરી શકે છે. તેમનું કહેવું છે કે  વાયરસથી થનારી બિમારીઓ મહત્વના કારકો પર નિર્ભર કરે છે.  પહેલુ વાયરસે પોતાની પ્રતિકૃતિયો બનાવવાની ગતિ અને પ્રસારનું માધ્યમ. બીજુ મ્યૂટેશનના કારણે વાયરસ કારકોમાં ફેરફાર કરે છે.

કોરોનાના લક્ષણોએ કેટલા રુપ બદલ્યા

બ્રિટનમાં મોબાઈલ એપના માધ્યમથી સ્વત રિપોર્ટિંગ પ્રણાલીમાં મળતી જાણકારી મુજબ તાવ- ખાંસી હંમેશા કોરોનાના સામાન્ય લક્ષણ રહ્યા છે. માથા અન ગળામાં દુખાવો, એ બાદ નાક વહેવુ , તેમજ સુંઘવાની ક્ષમતા ગુમાવવા જેવા લક્ષણો પણ હવે 9માં સ્થાન પર છે. હરેરોના કહેવા પ્રમાણે આપણે ડેલ્ટા અંગે વધારે જાણકારી ભેગી કરવાની જરુર છે. પરંતુ અત્યાર સુધી સામે આવેલા આંકડા જણાવે છે કે જેને આપણે સામાન્ય શરદી તાવ( નાક વહેવુ અને ગળામાં દુખાવો)ના લક્ષણ સમજીએ છીએ તે કોરોનાના લક્ષણ હોઈ શકે છે. જો કે લક્ષણોમાં ફેરફારને લઈને કોઈ સટિક જવાબ નથી મળી શક્યા.

રસીના બન્ને ડોઝ લેનારાને સારા પ્રમાણમાં સુરક્ષા મળી રહી 

જોકે એમાં પણ કોઈ બે મત નથી કે કોરોનાના નવા સ્વરુપથી રસીની અસર ઓછી થઈ શકે છે. તો અનેક રસીઓ તમામ વેરિએન્ટ પર અસરકારણ હોવાના દાવા પણ કરાઈ રહ્યા છે. તેમજ રસીના બન્ને ડોઝ લેનારાને સારા પ્રમાણમાં સુરક્ષા મળી રહી છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ