બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / આરોગ્ય / consuming little amount of alcohol is also harmful who warning will shocked you

સાવધાન / થોડો થોડો દારૂ પીવાથી શરીરમાં કંઈ નથી થતું એવો ભ્રમ હોય તો કાઢી નાંખજો: WHOએ આપી ચેતવણી

Manisha Jogi

Last Updated: 10:51 AM, 20 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દારૂ પીવાને કારણે આરોગ્યને ગંભીર નુકસાન થઈ શકે છે. દારૂનું ભલે કોઈપણ માત્રામાં સેવન કરો અથવા કોઈપણ ક્વોલિટીનું દારૂ હોય, કેન્સર થવાનું જોખમ રહે છે.

  • દારૂ પીવાને કારણે આરોગ્યને ગંભીર નુકસાન
  • વિશ્વ આરોગ્ય સંગઠને આપી ચેતવણી
  • ઓછી માત્રામાં દારૂનું સેવન કરવાથી પણ કેન્સરનું જોખમ

દારૂ પીવાને કારણે આરોગ્યને ગંભીર નુકસાન થઈ શકે છે. વિશ્વ આરોગ્ય સંગઠન (WHO)ની લાંસેટ પત્રિકામાં પ્રકાશિત થયેલ એક નિવેદન પરથી આ બાબત સાબિત થઈ છે. રેડિએશન અને તમાકુની સાથે દારૂને ઉચ્ચ જોખમયુક્ત કેન્સર ફેક્ટર ‘કાર્સિનોજેન’ શ્રેણીમાં રાખવામા આવ્યું છે. જૈવિક તંત્રના માધ્યમથી કેન્સર થઈ શકે છે. શરીરમાં યૌગિક તૂટી જાય છે. દારૂનું ભલે કોઈપણ માત્રામાં સેવન કરો અથવા કોઈપણ ક્વોલિટીનું દારૂ હોય, કેન્સર થવાનું જોખમ રહે જ છે. 

WHOએ જણાવ્યું છે કે, એવી કોઈપણ સ્ટડી કરવામાં આવી નથી, જેની મદદથી જાણી શકાય કે, દારૂનું સેવન કરવાતી હ્રદયની બિમારી તથા ટાઈપ ટૂ ડાયાબિટીસની સરખામણીએ કેન્સર માટે વધુ જોખમી છે. વધુ માત્રામાં દારૂનું સેવન કરવાથી હ્રદયની બિમારી તથા ટાઈપ ટૂ ડાયાબિટીસનું જોખમ રહે છે. 

દારૂનું સેવન કરવાથી 7 પ્રકારના કેન્સરનું જોખમ

  • ગળાનું કેન્સર
  • લિવર કેન્સર
  • કોલન કેન્સર
  • મોઢાનું કેન્સર
  • બ્રેસ્ટ કેન્સર
  • એસોફેગસ કેન્સર
  • બ્લડ કેન્સર

યૂરોપમાં સૌથી વધુ દારૂનો વપરાશ
WHOના નિવેદન અનુસાર યૂરોપમાં વર્ષ 2017 દરમિયાન કેન્સરના 23,000 નવા કેસ સામે આવ્યા હતા. જેમાંથી 50 ટકા લોકોએ 20 ગ્રામ કરતા પણ ઓછી માત્રામાં દારૂનું સેવન કર્યું હતું. તમને જણાવી દઈએ કે, યૂરોપમાં સૌથી વધુ દારૂનો વપરાશ કરવામાં આવી રહ્યો છે. 

(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાંત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ