બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

VTV / ગુજરાત / અમદાવાદ / Congresss elections Screening committee of Gujarat Congress announced

જાહેરાત / ચૂંટણી મુદ્દે કોંગ્રેસની કવાયત તેજ: ગુજરાત કોંગ્રેસની સ્ક્રીનીંગ કમિટી જાહેર, જાણો ચેરમેન પદની જવાબદારી કોના શિરે

Kishor

Last Updated: 10:11 PM, 23 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોંગ્રેસના રાષ્ટ્રીય નેતાઓ હાલમાં ગુજરાતની મુલાકાતે છે. તેવામાં ગુજરાત કોંગ્રેસની સ્ક્રીનીંગ કમિટી જાહેર કરવામાં આવી છે.

  • ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ મુદ્દે કોંગ્રેસ સક્રિય
  • કોંગ્રેસે સ્ક્રીનિંગ કમિટીને આપ્યો આખરી ઓપ
  • રમેશ ચેનીથલા બન્યા સ્ક્રીનિંગ કમિટીના ચેરમેન

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને આડે હવે આંગળીના ટેરવે ગણી શકાય તેટલા દિવસો બાકી રહ્યા છે ત્યારે રાજકીય પક્ષોમાં કામગીરીનો ધમધમાટ ચાલી રહ્યો છે અને પાર્ટીના રાષ્ટ્રીય નેતાઓના ગુજરાત પ્રવાસમાં પણ વધારો આવી રહ્યો છે. તેવામાં ચૂટંણીને લઇને કોંગ્રેસે પણ સ્ક્રીનીંગ કમિટીને આખરી ઓપ આપી કમિટીની જાહેરાત કરી છે.

AICCએ  સત્તાવાર રીતે જાહેરાત કરી
ગુજરાત વિધાનસભાની ચુટંણીમાં જીત મેળવવા ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સક્રિય થઇ છે. વધુમાં ચૂંટણીમાં યશસ્વી પરિણામ હાંસલ કરવા કોંગ્રેસે પણ કવાયત હાથ ધરી છે. જેને  લઈને કેસી વેણુગોપાલ અને અશોક ગેહલોત સહીતના કોંગ્રેસના રાષ્ટ્રીય નેતાઓ હાલમાં ગુજરાતની મુલાકાતે આવ્યા છે. બીજી બાજુ કોંગ્રેસે સ્ક્રીનિંગ કમિટીને આખરી ઓપ આપ્યો છે. કોંગ્રેસ દ્વારા વિધાનસભાની ચૂંટણીને પગલે ગુજરાત કોંગ્રેસની સ્ક્રીનીંગ કમિટી જાહેર કરાઇ છે. જેના ચેરમેન પદની જવાબદારી કર્ણાટકના પૂર્વ ગૃહમંત્રી રમેશ ચેનીથલાને  શિરે સોંપવામાં આવી છે. આ અંગે AICCએ  સત્તાવાર રીતે જાહેરાત કરી છે.

અમદાવાદમાં ધારાસભ્યો સાથે બેઠક 
આજે અમદાવાદ મુલાકાત દરમીયાન કેસી વેણુગોપાલ અને અશોક ગેહલોતે કોંગ્રેસ કાર્યાલય ખાતે ધારાસભ્યો સાથે બેઠક યોજી હતી. જેમાં ચૂંટણીના આગમનને લઇને દિવસ રાત એક કરી કામે લાગી જવા ધરાસભ્યોને સૂચના આપવામાં આવી હતી. પોતાના વિસ્તારના લોકોના પ્રશ્નોને ઉકેલવા અને આગળ આવવા સૂચના ચૂંટણીલક્ષી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. વધુમાં સંગઠન સાથેના વિવાદ ટાળવા ધારાસભ્યોને સૂચના અપાઈ હતી. આ ઉપરાંત ધારાસભ્યોએ ઉમેદવારો વહેલા જાહેર કરવાની રાષ્ટ્રીય નેતાઑ સમક્ષ માગણી કરી હતી. 

 
કોણ છે રમેશ ચેનીથલા?

  • કેરળ કોંગ્રેસના સિનિયર નેતા છે ચેનીથલા
  • ચેનીથલા કેરળમાં ગૃહમંત્રી પદ પર રહી ચૂક્યા છે 
  • કેરલ મંત્રીમંડળમાં 28 વર્ષની વયે મંત્રી બન્યા હતા
  • કોટ્ટાયમ બેઠક પરથી 4 ટર્મ સાંસદ રહી ચૂક્યા છે
  • ચેનીથલા NSUIના રાષ્ટ્રીય અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે
  • કેરલ કોંગ્રેસના પ્રમુખ પણ રહી ચૂક્યા છે


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ