બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ગુજરાત / congress Legislator help local pharmacist to get posting in own town

મદદ / 'ચપ્પલના તળિયા ઘસાઇ ગયા પણ કોઈ સાંભળતું ન હતું', મહિલા કર્મચારીની બદલી માટે કોંગ્રેસના MLAએ કર્યા હતા ધરણા

Khyati

Last Updated: 06:17 PM, 3 January 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગાંધીનગરમાં આરોગ્ય કમિશનરની કચેરી બહાર જશુ પટેલના ધરણાં, આસિસ્ટન્ટ ફાર્માસિસ્ટની કરાઇ પ્રતિનિયુક્તિ

  • આરોગ્ય કમિશનર કચેરી બહાર કોંગી MLAના ધરણા
  • ફાર્માસિસ્ટની બદલીની કરી હતી માગ
  • આખરે ફાર્માસિસ્ટની કરાઇ બદલી

ગાંધીનગરમાં આરોગ્ય કમિશનરની કચેરી બહાર  બાયડના ધારાસભ્ય જશુ પટેલના ધરણા બાદ આસિસ્ટન્ટ ફાર્માસિસ્ટ હેતાબેન ચૌધરીને ધનસુરા ખાતે પ્રતિનિયુક્ત કરાયા છે. પોતાના વિસ્તારના એક સ્થાનિક હેતાબેનની માગ હતી કે તેઓની બદલી ધનસુરામાં કરવામાં આવે. છેલ્લા ઘણા સમયથી હેતાબેન બદલીની માગ કરી રહ્યા હતા.. તેમના કોમાગ્રસ્ત પિતાની સારવાર માટે ઘણા સમયથી તેઓએ બદલીની માગ કરી હતી.જશુ પટેલ આ રજૂઆતને લઇને છેલ્લા 6 મહિનાથી કચેરીના ધક્કા ખાઇ રહ્યા હતા.પરંતુ કોઇ ઉકેલ ન આવતા તેમણે ધરણાંનો સહારો લેવો પડ્યો હતો.


અહીં પૈસાના વ્યવહાર ચાલે છે- જશુ પટેલ

જશુ પટેલની રજૂઆત આખરે સ્વીકારવામાં આવી પરંતુ તેઓએ આક્ષેપ લગાવ્યો છે કે છેલ્લા છ માસથી મારા ચપ્પલના તળિયા ઘસાઇ ગયા પરંતુ કોઇ રજૂઆત સાંભળતુ ન હતુ. અહીં માત્ર પૈસાના વ્યવહાર ચાલી રહ્યા છે. દલાલી સિસ્ટમ ચાલે છે. તેમણે વધુમાં જણાવ્યુ કે અહીં અધિકારીઓની જ મનમાની ચાલે છે. ધારાસભ્ય સાથે કેવી રીતે વર્તન કરવુ તે પણ ખબર નથી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ