બ્રેકિંગ ન્યુઝ

logo
logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

VTV / ગુજરાત / અમદાવાદ / Congress candidate from Junagadh seat got his cock kicked out

Election 2024 / જૂનાગઢ સીટના ઉમેદવારનું કોકડું ગૂંચવાયું, શક્તિસિંહ ગોહિલ સાથેની બેઠક બાદ નામ પર લાગશે મહોર

Dinesh

Last Updated: 07:50 PM, 30 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Loksabha Election 2024: અમદાવાદ કોંગ્રેસ કાર્યાલય ખાતે જૂનાગઢ લોકસભા બેઠકને લઈ મિટિંગ મળી, બેઠકમાં જૂનાગઢ કોંગ્રેસના તમામ હોદેદારો હાજર રહ્યા

જૂનાગઢ લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવારને લઈને કોકડું ગુંચાવાયું છે. ત્યારે અમદાવાદ કોંગ્રેસ કાર્યાલય ખાતે જૂનાગઢ લોકસભા બેઠકને લઈ મિટિંગ મળી છે. બેઠકમાં જૂનાગઢ કોંગ્રેસના તમામ હોદેદારો હાજર રહ્યા છે. બેઠકમાં સંભવિત ઉમેદવાર હીરા જોટવા, પૂજા વંશ અને ભીખા જોશી હાજર રહ્યાં હતા.

કોંગ્રેસના ઉમેદવારોની બેઠક
અત્રે જણાવીએ કે, કોંગ્રેસના લોકસભાના 17 ઉમેદવારોને લઈ પણ બેઠક મળી હતી. જેમાં પ્રદેશ પ્રભારી મુકુલ વાસનિક, પ્રદેશ પ્રમુખ ઉપસ્થિત રહ્યાં હતાં. ઉમેદવારોને જરૂરી દસ્તાવેજો સાથેની કોપી આપવામાં આવી હતી. જેમાં પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે ઉમેદવારોને માર્ગદર્શન આપ્યુ હતું.  ચૂંટણીમાં જરૂરી દસ્તાવેજો તૈયાર રાખવા પણ સૂચના આપી હતી. મામલતદાર કચેરીથી ચૂંટણી લડવાનું પ્રમાણપત્ર મેળવવા પણ સૂચના આપી છે

વાંચવા જેવું: માફી બાદ પણ ક્ષત્રિય સમાજનો વિરોધ યથાવત, પરશોતમ રૂપાલા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવવાની માગ

કોંગ્રેસે આ સૂચના આપી ?   
ઉમેદવાર સામે ફરિયાદ નોંધાઈ હોય તો પ્રદેશમાં જાણ કરવા સૂચના આપી છે, સાથો સાથ દરેક બેઠકમાં ઉમેદવારના 2 સાથીદારોની નિમણૂક કરાશે અને ફોર્મ ભરતી વખતે કોંગ્રેસની લીગલ ટીમ ઉમેદવારોની સાથે રહેશે. આચાર સહિતા ભંગની ફરિયાદ લીગલ ટીમ સાથે રહીને નોંધાવાની રહેશે. પ્રચાર-પ્રસાર માટે રાષ્ટ્રીય નેતાની જરૂરિયાત અંગે પ્રદેશ કાર્યાલય જાણ કરવાની પણ આ બેઠકમાં સૂચના આફવામાં આવી છે. ડમી ઉમેદવારના ફોર્મની વિગતો પ્રદેશ કાર્યાલય આપવાની અને ચૂંટણી લક્ષી બેન્ક એકાઉન્ટની વિગતો પણ ઉમેદવારે આપવાની રહેશે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ