બ્રેકિંગ ન્યુઝ

logo
logo

IFFCO ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો વિજય, બિપિન પટેલની હાર

logo

સુરતમાં આવકવેરા વિભાગના દરોડા, એશ્વર્યા ગ્રુપ પર IT વિભાગની કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: દાહોદ લોકસભા બેઠક પર મતદાનમાં બુથ કેપ્ચરીંગ મામલે ચૂંટણી પંચ દ્વારા મહત્વનો નિર્ણય, 11 મે નાં રોજ રી પોલ કરવા આદેશ આપ્યો

logo

ધોરણ 10 બોર્ડની પરીક્ષાનું પરિણામ 11મેએ જાહેર થશે

logo

કચ્છમાં ભુકંપનો આંચકો અનુભવાયો

logo

ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહનું 82.45% પરિણામ

logo

ધોરણ-12 સામાન્ય પ્રવાહનું 91.93% પરિણામ

logo

આજે ઈફ્કોના ડિરેક્ટર માટે યોજાશે ચૂંટણી

logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

VTV / CM uddhav thackeray meets with pm narendra modi

દિલ્હી / PM મોદી સાથેની મુલાકાત બાદ ઉદ્ધવ ઠાકરેએ NRC-CAA મુદ્દે આપ્યું સૂચક નિવેદન

Kavan

Last Updated: 08:14 PM, 21 February 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ શુક્રવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની મુલાકાત લીધી હતી. આ દરમિયાન ઉદ્ધવ ઠાકરેની સાથે તેમનો દિકરો આદિત્ય પણ હાજર હતો. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદની જવાબદારી સંભાળ્યા બાદ ઉદ્ધવ ઠાકરેની પ્રથમ મુલાકાત હતી.

  • CM ઉદ્ધવ ઠાકરેએ PM મોદી સાથે કરી મુલાકાત 
  • NRC અને CAA મુદ્દે આપ્યું નિવેદન 
  • PM મોદીએ મહારાષ્ટ્ર સરકારને મદદ કરવાનો આપ્યો વાયદો 

ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી મોદી સાથેની મુલાકાતમાં CAA, NRC અને NPR પર વાતચીત થઇ હતી. તેમણે કહ્યું કે, CAA મુદ્દે કોઇએ ડરવાની જરૂર નથી. NPR કોઇને દેશની બહાર નહીં મોકલે. આ સિવાય CAAથી કોઇની નાગરિકતા નહીં જાય. ઠાકરેએ વધુમાં જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્ર સરકારને દરેક રીતે સહયોગ આપવાનો વાયદો કર્યો હતો.

28 નવેમ્બરે ઉદ્ધવ ઠાકરેએ લીધી શપથ 

આપને જણાવી દઇએ કે,આદિત્ય મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી પણ છે. ઉદ્ધવ ઠાકરેએ ગયા વર્ષે 28 નવેમ્બરના રોજ મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા. તેઓ સર્વસંમતિથી ત્રણેય પક્ષોના મહાવિકાસ અઘાડીના નેતા તરીકે ચૂંટાયા હતા. શિવસેના, કોંગ્રેસ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી ગઠબંધન પક્ષો છે.

ભાજપ સાથે શિવસેનાએ તોડ્યું ગઠબંધન 

ઉદ્ધવ ઠાકરેની આગેવાની ધરાવતી શિવસેનાએ ભારતીય જનતા પાર્ટી સાથેથી સંબંધ તોડીને પોતાની વિરોધી પાર્ટી NCP અને કોંગ્રેસ સાથે ગઠબંધન કર્યું હતું. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ