બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Citizens of Khudra village in Panchmahal district built the road themselves

SHORT & SIMPLE / તાયફાઓમાં કરોડો રૂપિયા વાપરતા તંત્રને આ ગામની સમસ્યા નથી દેખાતી? કંટાળીને લોકોએ જાતે જ રસ્તો બનાવવાનું શરૂ કરી દીધું

Malay

Last Updated: 10:53 AM, 1 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મોરવા હડફના ખુદરા ગામના રહીશોની જાત મહેનત જિંદાબાદ, એક ફળીયાના રહીશોએ જાતે જ રસ્તો બનાવવાની કરી શરૂઆત, વર્ષોથી સમસ્યાનો નિકાલ ન આવતાં સ્થાનિકોએ બેડુ ઉપાડ્યું.

  • સરકારે નહીં બનાવતા સ્થાનિકોએ જાતે રસ્તો બનાવવાનું કર્યું શરૂ
  • એક ફળીયાના રહીશોએ જાતે જ રસ્તો બનાવવાની કરી શરૂઆત
  • ઘણા સમયથી સ્થાનિકોને હાલાકી પડતાં ભારે રોષ

રોડ અને રસ્તાઓ માનવ જિંદગીઓને સુવિધાઓ સુધી પહોંચાડે છે અને આ રસ્તાઓ ઘર સુધી સગવડો પણ પહોચાડે છે. નાગરિકોની વસ્તી સુધી રસ્તાઓની સુવિધા પહોંચાડવાનું કામ સરકારનું છે. પરંતુ જ્યારે સરકાર પોતાની જવાબદારી નિભાવવામાં નિષ્ફળ જાય છે ત્યારે લોકોએ જાતે જ સમસ્યાના નિરાકરણ માટે મારગ કાઢવો પડે છે. પંચમહાલ જિલ્લાના ખુદરા ગામના નાગરિકોએ અનેક વખત રસ્તો બનાવવા માટે રજૂઆત કરવા છતાં સમસ્યાનું નિરાકરણ ન આવતા હવે ખુદરા ગામના રહીશોએ જાતે જ રસ્તો બનાવવાની શરૂઆત કરી દીધી છે. અંદાજીત ત્રણ લાખના ખર્ચે સ્થાનિકો રસ્તો બનાવી રહ્યા છે. 

રસ્તો ન હોવાથી વરસાદના સમયે સ્થાનિકોને ભારે હાલાકી
ગામના આ ફળિયામા 70 ઉપરાંત રહેણાંક મકાનો આવેલા છે. રસ્તો ન હોવાથી વરસાદના સમયે સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. આ મામલે સ્થાનિકો દ્વારા અનેક રજૂઆત કરવા છતાં તેમની સમસ્યાનું નિરાકરણ ન આવતા રહીશોએ જાતે જ રસ્તો બનાવવાની શરૂઆત કરી દીધી છે. ઘણા સમયથી સ્થાનિકોને હાલાકી પડતાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પદાધિકારીઓ મત લેવા આવે ત્યારે માત્ર વાયદા કરતા હોવાના સ્થાનિકો આક્ષેપો કરી રહ્યા છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ