બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Circular of the Department of Labor published regarding the implementation of minimum wages

SHORT & SIMPLE / લઘુતમ વેતનના અમલીકરણને લઇ શ્રમ વિભાગનો પરિપત્ર જાહેર, તમામ વિભાગોથી લઇને આઉટસોર્સિંગ એજન્સીઓને અપાયા મહત્વના આદેશ

Malay

Last Updated: 01:09 PM, 3 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત વિધાનસભામાં જાહેર કરાયેલા લઘુત્તમ વેતનના અમલીકરણને લઈ શ્રમ વિભાગે જાહેર કર્યો પરિપત્ર, 20થી વધુ કર્મચારીઓ હોય તો બેંક ખાતામાં વેતન આપવું ફરજિયાત.

 

  • લઘુતમ વેતનના અમલીકરણનો પરિપત્ર
  • શ્રમ વિભાગે જાહેર કર્યો પરિપત્ર
  • વિધાનસભામાં જાહેર કરાયું હતું લઘુતમ વેતન

લઘુતમ વેતનના અમલીકરણ માટે શ્રમ વિભાગે પરિપત્ર જાહેર કર્યો છે. તમામ વિભાગો, બોર્ડ કોર્પોરેશન, આઉટસોર્સિંગ એજન્સીના કર્મચારીઓ માટે આ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. પરિપત્ર મુજબ, લઘુતમ વેતન ધારાનો અમલ નહીં કરનાર એજન્સીને પેમેન્ટની ચૂકવણી કરવામાં આવશે નહીં. 

50 વધુ કર્મચારીઓ હોય તો રજિસ્ટ્રેશન ફરજિયાત
શ્રમ વિભાગના પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે કે, જો 20થી વધુ કર્મચારીઓ હોય તો ફરજિયાત બેંક ખાતામાં વેતન આપવું પડશે. આ ઉપરાંત 50થી વધુ કર્મચારીઓ હોય તો ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવવું પડશે. રાજ્યમાં વિધાનસભા ગૃહમાં પસાર થયેલ વેતન મુજબ જ મહેનતાણું ચુકવવું પડશે.  સાથે જ  મૂળ પગાર, PF, દૈનિક ખાસ ભથ્થુ પગાર સ્લીપમાં સમાવવાનું રહેશે. કામદાર રાજ્ય વિમા અધિનિયમ હેઠળ વિમો, બોનસ સહિતનો પગાર સ્લિપમાં સમાવવાનો રહેશે. 

શ્રમ વિભાગે જાહેર કર્યો પરિપત્ર
પરિપત્ર મુજબ, આઉટસોર્સિંગ કર્મી 5 વર્ષ પૂર્ણ કરે તો ગ્રેજ્યુઈટી ચૂકવવાની રહેશે. કર્મચારીને વર્ષના 15 દિવસ લેખે ગ્રેજ્યુઈટી ચૂકવવાની રહેશે. મહત્વનું છે કે, વિધાનસભા ગૃહમાં લઘુતમ વેતન જાહેર કરાયું હતું. ગુજરાત વિધાનસભામાં શ્રમ અને રોજગાર મંત્રી બળવંતસિંહ રાજપૂતે શ્રમિકોના લઘુત્તમ વેતનમાં વધારો કરવાની ગૃહમાં જાહેરાત કરી હતી.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ