બ્રેકિંગ ન્યુઝ

logo
logo

IFFCO ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો વિજય, બિપિન પટેલની હાર

logo

સુરતમાં આવકવેરા વિભાગના દરોડા, એશ્વર્યા ગ્રુપ પર IT વિભાગની કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: દાહોદ લોકસભા બેઠક પર મતદાનમાં બુથ કેપ્ચરીંગ મામલે ચૂંટણી પંચ દ્વારા મહત્વનો નિર્ણય, 11 મે નાં રોજ રી પોલ કરવા આદેશ આપ્યો

logo

ધોરણ 10 બોર્ડની પરીક્ષાનું પરિણામ 11મેએ જાહેર થશે

logo

કચ્છમાં ભુકંપનો આંચકો અનુભવાયો

logo

ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહનું 82.45% પરિણામ

logo

ધોરણ-12 સામાન્ય પ્રવાહનું 91.93% પરિણામ

logo

આજે ઈફ્કોના ડિરેક્ટર માટે યોજાશે ચૂંટણી

logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

VTV / Chief Minister Shivraj Singh in Madhya Pradesh All of Corona's restrictions were lifted

મોટો નિર્ણય / કોરોનાથી જોડાયેલા તમામ પ્રતિબંધો હટાવવાનો આ પાડોશી રાજ્યની સરકારે કર્યો મોટો આદેશ

Ronak

Last Updated: 05:03 PM, 17 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મધ્યપ્રદેશમાં કોરોનાના બધા પ્રતિબંધો હટાવા માટે મુખ્યમંત્રી શિવરાજ સિંહ દ્વારા આદેશ આપવામાં આવ્યા છે. જેથી હવે અહીયા ક્યાંય પણ કર્ફ્યું લાગેલો જોવા નહી મળે.

  • મધ્યપ્રદેશમાં કોરોનાના બધા પ્રતિબંધો હટાવામાં આવ્યા
  • મુખ્યમંત્રી શિવરાજસિંહ દ્વje પ્રતિબંધો હટાવામાં આવ્યા 
  • હવે રાજ્યના એક પણ શહેરમાં કર્ફયું નહી લાગે 

મધ્યપ્રદેશમાં હવે શિવરાજ સિંહની સરકાર દ્વારા કોરોનાના પ્રતિબંધો હટાવાની વાત કરવામાં આવી છે. જેમા આ મામલે મુખ્યમંત્રી દ્વારાજ ટ્વીટ કરીને માહિતી આપવામાં આવી છે. શિવરાજ સિંહ ચૌહાણે સ્વાસ્થ્ય મંત્રી પ્રભુરામ ચૌધરી તેમજ વરિષ્ઠ અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા કોરોના પરિસ્થિતીની સમીક્ષા કરી અને ત્યારબાદ તેમણે આ નિર્ણય લીધો છે. 

વેક્સિન લગાવા લોકોને અપીલ 

સમગ્ર મામલે મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે શરતોની સાથે પ્રતિબંધો હટાવ્યા છે. જેમા પ્રશાસન અને ગૃહ વિભાગ દ્વારા હવે ટૂક સમયમાં જાહેરાત કરવામાં આવશે. મુખ્યમંત્રીએ હવે વેક્સિનેશન પર ભાર આપવા કહ્યું છે. સાથેજ લોકો વેક્સિનના બંને ડોઝ લગાવે તેવી તેમણે અપીલ કરી છે. 

મુખ્યમંત્રીની અપીલ લોકોએ માની 

મધ્યપ્રદેશમાં વેક્સિનેશન અભિયાન હાલ પૂરજોશમાં ચાલી રહ્યું છે. જેમા મુખ્યમંત્રી દ્વારા જે અપીલ કરવામાં આવી રહી હતી તે લોકોએ માની છે. આજે બપોરના એક વાગ્યા સુધીમાંજ રાજ્યમાં 6 લાખ 53 હજાર કરતા પણ વધું વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં સમગ્ર રાજ્યમાં 7 કરોડ 66 લાખ 49 હજાર જેટલા વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા છે. 

સ્વાસ્થ્યમંત્રીએ કર્યું નિરિક્ષણ 

સ્વાસ્થ્ય મંત્રી પ્રભુરામ ચૌધરીએ વેક્સિનેશન અભિયાનનું નિરિક્ષણ કર્યું હતું . જે નિરિક્ષણ બાદ રાજ્યમાં વેક્સિનેશન વધરાવા પણ જણાવ્યું જેથી જલ્દીથી 100 ટકા લોકોનું વેક્સિનેશન થઈ શકે અને કોરોના સંક્રમણને કાબૂમાં રાખી શકાય.

રાજ્યમાં ક્યાય પણ કર્ફ્યું નહી લાગે 

ઉલ્લેખનીય છે પ્રતિબંધો હટ્યા બાદ હવે વિવાહ સમારોહની સંખ્યામાં બંધન નહી. જે લોકોએ વેક્સિનના બંને ડોઝ લીધા છે તેવા લોકો મેળામાં સ્ટોલ પણ લગાવી શકશે, સિનેંમાં ઘરોમાં પણ જે લોકોએ વેક્સિના બંને ડોઝ લીધા હશે તેમને પ્રવેશ મળશે સાથેજ હવે રાજ્યમાં ક્યાય પણ કર્ફ્યુ નહી લાગે 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ