બ્રેકિંગ ન્યુઝ

logo
logo

IFFCO ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો વિજય, બિપિન પટેલની હાર

logo

સુરતમાં આવકવેરા વિભાગના દરોડા, એશ્વર્યા ગ્રુપ પર IT વિભાગની કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: દાહોદ લોકસભા બેઠક પર મતદાનમાં બુથ કેપ્ચરીંગ મામલે ચૂંટણી પંચ દ્વારા મહત્વનો નિર્ણય, 11 મે નાં રોજ રી પોલ કરવા આદેશ આપ્યો

logo

ધોરણ 10 બોર્ડની પરીક્ષાનું પરિણામ 11મેએ જાહેર થશે

logo

કચ્છમાં ભુકંપનો આંચકો અનુભવાયો

logo

ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહનું 82.45% પરિણામ

logo

ધોરણ-12 સામાન્ય પ્રવાહનું 91.93% પરિણામ

logo

આજે ઈફ્કોના ડિરેક્ટર માટે યોજાશે ચૂંટણી

logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

VTV / ગુજરાત / Extra / chhota-udaipur-tractor-loaded-with-corn-catches-fire-due-to-live-power-line-breakdown-on-it

NULL / VIDEO: મકાઇના રાડા ભરેલા ટ્રેકટરને વીજ વાયર અડકી જતા ટ્રોલી સળગી ચાલકનો આબાદ બચાવ

vtvAdmin

Last Updated: 06:45 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

છોટાઉદેપુરના ગાજીપુરા ગામે મકાઈના રાડા ભરેલા એક ટ્રેક્ટરમાં આગ લાગતા અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો. મળતી માહિતી પ્રમાણે જ્યારે ટ્રેક્ટર મકાઈના રાડા ભરીને જઈ રહ્યું હતું તે દરમિયાન વિજતાર સાથે અડકી જતા શોર્ટ સર્કિટ થઈ હતી. અને આગ ભભૂકી ઉઠી હતી. જો કે આ ઘટનામાં ટ્રેકટર ચાલકનો આબાદ બચાવ થયો હતો.

જોકે આગ લાગતા જ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉમટી પડયા હતા. અને પાણીનો મારો ચલાવ્યો હતો. ત્યારે ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. પરંતુ વીજ કંપનીની બેદરકારીના કારણે આ દૂર્ઘટના ઘટી હોવાથી ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો છે. આ ઘટના બાદ ગ્રામજનોએ ઘટના સ્થળ પર આવી પહોંચેલા લાઈન ઈન્સપેક્ટરનો ઘેરાવ કરી હોબાળો મચાવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે વીજ તારના લીધે શોર્ટ સર્કિટ થવાની ઘટના આ પહેલા પણ બની હતી જેમાં ખેતરમાંથી પસાર થતા વીજળીના તારમાંથી તણખો ખેતરમાં પડતા ખેતરના અમુક ભાગમાં આગ લાગી હતી જેના કારણે પાક બળીને ખાખ થઇ ગયો હતો.
 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ